શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. જો આ ઉપાયને એજમાવીને તમે દહી વડા કે દહી ભલ્લા બનાવીશ તો સ્વાદ પણ લાજવાબ મળશે. 
ટિપ્સ 
- દહીંવડાના ખીર્યંમાં થોડું દહીં મિક્સ કરી લેવાથી એ નરમ બનશે અને તેલ પણ ઓછું પીશે. 
- દહીવડા બનાવતા સમયે જો દહીંમાં એક ચમચી ખાંડ નાખી દેશો તો તેનો સ્વાદ વધી જશે. 
- દહીવડાના ખીરુંમાં જો તમે બાફેલા બટાટા મેશ કરી નાખશો તો આ નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
- અડદ અને મગની દાળની માત્રા સમાન નાખવાથી પણ વડા ટેસ્ટી બને છે. 
- દહીંવડાને કુરકુરા બનાવા માટે એક ચમચી દહીં અને એક ચપટી બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
- મગ અને અડદની દાળના દહીં વડા બનાવતા સમયે એક મોટી ચમચી મેંદો નાખી ફેંટશો તો વડા ગોળ અને સફેદ બનશે.