દહીં વડા

Widgets Magazine

 
સામગ્રી  - 250 ગ્રામ અડદની દાળ, 500 ગ્રામ દહીં, અડધુ લાલ મરચું, અડધી ચમચી જીરુ. 50 ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ અને મીઠુ સ્વાદમુજબ.
dahi vada


બનાવવાની રીત - દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.

તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દહીં વડા દહીંવડા ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત Khaman Pulav Holi Pakwan.biryani All Gujarati Recipe શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Gujarati Recipe.sharbat Peena Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep

ગુજરાતી રસોઇ

news

ટેસ્ટી રેસીપી - રાઈસ કટલેટ

વરસાદની ઋતુમાં કંઈક ચટપટુ ખાવાનુ દરેકને મન થાય છે. તમે ચાહો તો રાઈસ કટલેટ પણ ટ્રાય કરી ...

news

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા ...

news

Video How to make Modak -મોદક રેસીપી જુઓ વીડિયો

Video How to make -મોદક રેસીપી જુઓ વીડિયો

news

બૂંદીના લાડુ (કળીના લાડુ)

2 વાટકી ચણાનો લોટસ 2 વાટકી ઘી 3 વાટકી ખાંડ એલચી, કેસર, બદામ, લીંબૂનો રસ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine