ગુજરાતી રેસીપી - પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય

Last Updated: સોમવાર, 9 એપ્રિલ 2018 (10:36 IST)
કે મટ્ઠો ગર્મીઓમાં કોઈ અમૃતથી ઓછું નથી એક ગ્લાસ છાશથી થી ગરમી દૂર કરી શકાય છે. ગર્મીમાં પેટની કોઈ તકલીફ ના થાય એ માટે છાશ સૌથી સારી દવા છે. 
 
જો તમે દહી પસંદ છે તો એનાથી છાશ બનાવીને તમે અને તમારા પરિવારને પીવડાવી શકો છો. તો આજે અમે તમને જણાવી રહ્યા છે આ પાંચ રીતના છાશની રેસેપી 


1.    લીંબુ છાશ
 
2 ચમચી દહીંમાં એ ગ્લાસ પાની નાખી એમાં મીઠુંની જગ્યા નીંબૂના રસ મિક્સ કરો અને બહારથી આવી તરત જ પી લો. 


આ પણ વાંચો :