વેબદુનિયા રેસીપી- નાશ્તામાં ઝટપટ બનાવો ઈંસ્ટેટ મસાલા ઈડલી

શનિવાર, 23 જૂન 2018 (11:15 IST)

Widgets Magazine

 
 
સામગ્રી- સોજી(રવા) -ત્રણ કપ , તેલ -ત્રણ ચમચી , લાલ મરચા બે , લીમડો , રાઈ , દહીં-1 કપ , મીઠું સ્વાદપ્રમાણે , કોથમીર 
 
બનાવવાની રીત- પેનમાં તેલ ગરમ કરો એમાં લાલ મરચાં , લીમડો અને રાઈ નાખી ફ્રાઈ કરો. એ પછી એમાં  સોજી એટલે કે રવા નાખી ધીમા તાપે રાંધો. પછી કોથમીર નાખી તાપ બંદ કરી દો. અને એને ઠંડા થવા દો. જ્યારે આ ખીરું ઠંડુ થઈ જાય , ત્યારે એમાં દહી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં મીટઃઉં નાખી દસ મિનિટ રહેવા દો. દસ મિનિટ પછી એને મીઠું અને ફ્રુટ સાલ્ટ નાખી ઈડલીના સંચામાં નાખી ભાપમાં રાધી લો પછી લીલા ચટણી સાથે સર્વ કરો.   Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

વેબદુનિયા ગુજરાતી રેસીપી- વેજ લોલીપોપ

સામગ્રી: ઝીણી સામારેલી કોબીજ, ગાજર, શિમલા મરચાં, ઝીણી સામારેલી ડુંગળી, 1 ચમચી લસણ ...

news

વેબદુનિયા રેસીપી- ચાની સાથે મજેદાર લાગશે કાજૂ કોથિંબરી વડી

કાજૂ કોથંબિર વડી એક મહારાષ્ટ્રીયન પકવાન છે. જે ચણા ના લોટ, કાજૂ અને થોડા મસાલાને મિક્સ ...

news

વેબદુનિયા Recipe-હવે ઘરે બનાવો બિસ્કીટ

મેંદો - 2 1/2 કપ (Maida) ઈલાયચી - 2 ખાંડ - 1 કપ (Sugar) ઘી - 1/2 કપ (ઘી) ખાવાનો સોડા ...

news

Rasoi Tips - સ્વાદિષ્ટ રવાનો શીરો આ રીતે બનાવો...

રવાનો શીરો બનાવતી વખતે અનેકવાર આ ચીકણો બની જાય છે કે પછી તેમા ગાંઠ પડી જાય છે. હવે આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine