Widgets Magazine
Widgets Magazine

Gujarati Recipe - ગાજરનું અથાણું

શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (16:25 IST)

Widgets Magazine

 
અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે. 
carrot-pickle
સામગ્રી - અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - ગાજરને છોલીને તેને સાફ કરી લો. તેના બે બે ઈંચ લાંબા ટુકડા કરી લો. આ ટુકડા પર લગાવેલુ પાણી સારી રીતે સૂકાય જવા દો.  બની શકે તો તેને એક દિવસ તાપમાં મુકી દો. નહી તો અથાણું ખરાબ થઈ શકે છે.  જેટલી પણ સામગ્રી છે તેને એક જારમાં ગાજર સાથે મિક્સ કરી મુકી દો. જારને સૂરજની રોશનીમાં મુકી દો.  અથાણુ તૈયાર થઈ જશે.  તેમા બે ત્રણ દિવસ લાગશ્ તમે ચાહો તો તેમા વચ્ચેથી કાપેલા લીલા મરચાં પણ નાખી શકો છો. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

રેસીપી - ડુંગળીનુ અથાણું

તમે અત્યાર સુધી ડુંગળીનુ સલાદ, ડુંગળીનુ સાલન અને ડુંગળીની ચટણી ખાધી હશે. પણ કદાચ જ ...

news

આ રેસિપી આપશે તમને શરદીમાં પણ ગરમીનો ....

શિયાળામાં કઈક ન કઈક ગર્મ ખાવાનું મન કરે છે. આવી સ્થિતિમાં એવું કઈક મળી જાય જે ન માત્ર ગરમ ...

news

ઈંડા વગરનો ચોકલેટ કપ કેક

આઈસક્રીમ અને કેક ખાવુ દરેકને પસંદ છે. ખાસ કરીને બાળકોની આ ફેવરેટ ડિશ છે. તેને તમે ઘરે પણ ...

news

આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા

સમોસાના સ્વાદનું રહસ્ય તેમાં ભરાયેલ મસાલામાં છિપાયેલુ છે. તમે પણ સમોસા બનાવી રહ્યા છો તો ...