ગુજરાતી રેસીપી- આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (17:33 IST)

Widgets Magazine

રાજસ્થાન ગટ્ટાની શાક સેંગરીની શાક તો તમે પણ ટ્રાઈ કરી હશે. હવે ટ્રાઈ કરો રાજસ્થાની મલાઈ મરચા. આ ખાવામાં ખૂબ જ મજેદાર હોય છે. 
 
સામગ્રી 
એક કપ લીલા મરચા 
ત્રણ મોટી ચમચી ક્રીમ 
એક મોટી ચમચી તેલ 
અડધી ચમચી જીરું 
ચપટી હીંગ 
એક નાની ચમચી ધાણા પાઉડર 
એક નાની ચમચી વરિયાળી પાઉડર 
અડધી નાની ચમચી હળદર 
અડધી નાની ચમચી આમચૂર 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ- 
મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
તેલ ગરમ થતા જ જીરું અને હીંગ નાખી શેકો. 
જીરું સંતડાતા જ હળદર, ધાણા પાઉડર અને વરિયાળી પાઉડર નાખી 2-3 મિનિટ શેકવું. 
લીલા મરચા, મીઠું અને આમચૂર મિક્સ કરી ધીમા તાપ કરી 1 થી 2 મિનિટ સુધી સંતાડવું. 
ક્રીમ નાખો અબે ચમચાથી હલાવતા મરચા સાથે સારી રીતે મિક્સ કરી લો. 
તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલમાં મલાઈ મરચા. રોટલીકે પરાંઠા સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Eid Special Recipe - બટર ચિકન બિરયાની

બિરયાની ખાવી કોને પસંદ નથી હોતી. તેને બનાવવાની જુદી જુદી રીત છે અને જો તેને યોગ્ય રીતે ન ...

news

મસાલેદાર કીમા એગ કરી

મસાલેદાર કીમા એગ કરી

news

નૉનવેજ રેસીપી -હાંડી ચિકન કોરમા

નૉનવેજ રેસીપી -હાંડી ચિકન કોરમા

news

ગુજરાતી રેસીપી- બ્રેડ ઉત્તપમ

નાશ્તામાં જરૂર ટ્રાય કરો નવું છે - બ્રેડ ઉત્તપમ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine