Recipe - દાળમાં વઘાર(tadka) કેવી રીતે લગાવશો ?

dal fry

તેમા લાગનારા વઘારથી આવે છે. અનેકવાર વઘાર તો લગાવવા માંગીએ છીએ પણ યોગ્ય રીત ખબર ન હોવાથી થઈ જાય છે. તેથી જાણો અહી લગાવવાની યોગ્ય રીત.. 

 
સામગ્રી - 2 મોટી ચમચી ઘી, 1 નાની ચમચી જીરુ, ચપટીભરીને હીંગ, 2-3 લાલ મરચા, 2-3 લીલા મરચા સમારેલા, 4-5 લસણની કળી કાપેલી, અડધી ડુંગળી ઝીણી સમારેલી થોડા ધાણા ઝીણા સમારેલા. 
 
ટિપ્સ - સૌ પહેલા વઘાર માટે પેન કે કડાહીમાં ઘી નાખીને ગરમ કરી લો. 
- જ્યારે ઘી ગરમ થઈ જાય તો જીરુ નાખીને તતડાવો 
- ત્યારબાદ તેમા લસણ, લીલા મરચા, ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકો 
- ત્યારબાદ તેમા લાલ મરચુ અને હીંગ નાખીને ચલાવતા પકવો 
- પછી તેમા ધાણા નાખીને ગેસ બંધ કરી દો. 
- આ વઘારને દાળમાં નાખીને ઢાંકી દો. 


આ પણ વાંચો :