ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી

કલ્યાણી દેશમુખ 

Widgets Magazine

chilly chutny

સામગ્રી - એક વાટકી લાલ મરચુ, એક વાડકી, છોલેલું લસણ, એક વાડકી દહી, મીઠુ સ્વાદ મુજબ અને તેલ. (દરેક વસ્તુ માટે એક સરખુ માપ લેવુ) 

બનાવવાની રીત - એક વાડકી લાલ મરચાંને મરચું ડુબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. સવારે મરચુ ફુલી જશે. હવે આ મરચામાં એક વાડકી છોલેલું લસણ, એક વાડકી દહીં અને સ્વાદમુજબ મીઠુ નાખી મિક્સરમાં ચલાવી લો. હવે તેમા ગરમ તેલ નાખો. તૈયાર છે, લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી. ફ્રિજમાં મુકશો તો વધુ દિવસ પણ ચાલશે.

નોંધ : મરચાંને આખી રાત પાણીમાં પલાળી રાખવાથી તે નુકશાન નથી કરતુ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચટણી સ્વાદિષ્ટ ચટણી ચટાકેદાર ચટણી લસણ મરચાંની ચટણી

ગુજરાતી રસોઇ

news

સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ

સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ

news

વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ

જો તમને ભૂખ લાગી છે અને તમે કંઈક ઈંસ્ટૈટ બનાવવા માંગો છો તો તમારે માટે છે આ સ્વાદિષ્ટ ...

news

આ વસ્તુ નાખીને બનાવો ફુદીના મસાલા છાશ...સ્વાદિષ્ટ લાગશે

છાશન નવો સ્વાદ તમને સૌને ભાવશે. આ બનાવવી ખૂબ જ સહેલી છે અને ગરમીમાં ખુદને તાજા રાખવા ...

news

મસાલેદાર કીમા એગ કરી

મસાલેદાર કીમા એગ કરી

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine