આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે ડાયાબીટીશ

શનિવાર, 10 માર્ચ 2018 (15:34 IST)

Widgets Magazine

ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે.  જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનુ સેવન કરે  છે પણ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવી ચટણી બનાવવાની રેસીપી બતાવીશુ જેને ખાવાથી ડાયાબીટીસ જડથી નષ્ટ થઈ જશે. 
 
સામગ્રી - લસણ - 25 ગ્રામ 
આદુ - 50 ગ્રામ 
ફુદીના - 50 ગ્રામ 
દાડમના દાણા - 50 ગ્રામ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને સારી રીતે વાટી લો. પછી તેને વાસણમાં કાઢી લો. દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર

માખણ એવી વસ્તુ છે જે તમારા ખોરાકનો સ્વાદ બદલે છે. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે ...

news

રાશિઓ મુજબ જાણો કેવી મહિલાઓ બેડ પર wild અને Sexy બની જાય છે.

પાર્ટનર સાથે પ્રેમાળ ક્ષણ ખર્ચવા કોણ પસંદ નહી કરે બે લોકો વચ્ચેના સૌથી પ્રિય ક્ષણ બેડ પર ...

news

Period Tips - માસિક ધર્મ દરમિયાન ખુદને ફ્રેશ અને તંદુરસ્ત રાખવાની ટિપ્સ

કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને 'માસિક ધર્મ'(પીરિયડ્સ) શરૂ થઇ જાય છે. પણ જ્યારે ...

news

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના ...

Widgets Magazine