ઘરેલુ નુસ્ખા - સ્માર્ટ કુકિંગ ટિપ્સ

Widgets Magazine

bread

 
- સૂકાયેલી બ્રેડ જો વધી છે તો તેને તમે તવી પર મૂકી કડક થાય ત્યાંસુધી શેકો. હવે મગફળીના થોડા દાણા, થોડો નારિયેળનો ભૂકો, 5-6 આખા લાલ મરચાં, હીંગ, જીરું, લસણ અને મીઠું નાંખી ચટણી પીસી લો.

- આમલેટને વધારે ફુલાવવા માટે તેને ફેંટતી વખતે થોડી ખાંડ કે દૂધ મિક્સ કરી લો.

- બ્રેડ સ્લાઇસ પર કેપ્સિકમ, ડુંગળી, ચીઝ છીણીને બેક કરી લો અને આ ઇન્સ્ટન્ટ પિઝાનો સ્વાદ લો.

- માઇક્રોવેવમાં ભોજન પકાવવું બહુ સરળ છે. આમાં પિઝા, વેજ પુલાવ, પોપકોર્ન, ઇડલી, ઢોકળા, કેક બહુ સરળતાથી બનાવી શકાય છે.

- માઇક્રોવેવમાં ઓછા તેલથી હેલ્ધી ફૂડ બનાવી શકાય છે. બહુ ઓછા સમયમાં ટેન્શન ફ્રી થઇને તમે તેમાં નેચલર ફૂડ બનાવી શકો છો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

Remove Blackheads - બ્લેક હેડ્સ દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર

બદલતી ઋતુ.. પોષક તત્વોની કમી કે પછી પૂરતી ઉંઘ ન લઈ શકવાથી ઘણીવાર આપણા ચેહરા પર બ્લેક ...

news

સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર નિશાન રહી જાય છે. જો આ ...

news

Home Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી

ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. ...

news

Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ ...

Widgets Magazine