રસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ

Widgets Magazine

- બટાકાની સૂકી ભાજી કે રસાવાળું શાક બનાવી રહ્યાં છો તો તેમાં મોટી ઇલાયચી નાંખી દો. નવો જ સ્વાદ બનશે.

- શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો, તેલના છાંટા ઓછા ઉડશે.

- કોઇપણ રસાવાળું શાક ઘટ્ટ કરવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટીનો ભૂક્કો તેમાં મિક્સ કરી દો. આનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે સ્વાદિષ્ટ પણ બનશે.

- શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

- વટાણાં, લીલા ચણા વગેરે લીલા દાણાના શાકને રાંધ્યા બાદ પણ તેનો રંગ યથાવત રાખવા માટે તેને રાંધતી વખતે જ ચપટી ખાંડ નાંખી દો.

- ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

- ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.

- પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.

- પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.

- ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાંખશો તો તેમાં વાસ નહીં આવે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

વાંચવાની ટેવ બુદ્ધિને વિકસિત કરે છે. જાણો વાંચવાના 10 ફાયદા

તમે પણ જાણો છો વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી લોકો જિમ ક્લબમાં જાય છે પણ શું તમે ...

news

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની ...

news

શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

દરેક છોકરી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ તરીકા પણ ...

news

મહિલાઓ તેમની પર્સનલ પ્રોબ્લેમસને આ ઉપાયથી કરો દૂર

મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને ...

Widgets Magazine