ઘરેલુ નુસ્ખા - માત્ર 15 દિવસમાં જ જડથી ખતમ કરો ડાયાબિટીસ

બુધવાર, 22 નવેમ્બર 2017 (22:32 IST)

Widgets Magazine
diabitic


આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ કોઈપણ દવાથી ડાયાબિટીઝ જડથી ખતમ થતો નથી.  આજે અમે તમને ડાયાબિટીસને જડથી ખતમ કરવા માટે એક અસરકારક ટીપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ ડાયાબિટીસને જડથી ખતમ કરવાનો આ ઘરેલુ ઉપાય 
સામગ્રી - ઘઉં 100 ગ્રામ 
જવ - 100 ગ્રામ 
કાળુ જીરુ - 100 ગ્રામ 
ઝાડનુ ગુંદર - 100 ગ્રામ 
પાણી - 1 કપ 
બનાવવાની રીત - એક બાઉલમાં એક કપ પાણીને ગરમ કરીને તેમા ઘઉં, જવ ને ગુંદર મિક્સ કરી લો. તેને 10 મિનિટ સુધી ઉકાળીને ઠંડુ થવા માટે મુકી દો.. આ પાણી ઠંડુ થાય કે તેને ગાળીને એક બોટલમાં નાખો. 
 
- રોજ સવારે ખાલી પેટ સતત 7 દિવસ સુધી તેનુ સેવન કરો. તેના સેવન પછી બીજા અઠવાડિયે 1 દિવસ છોડીને આ પાણીનું સેવન કરો. 
- 2 અઠવાડિયામાં ખાલી પેટ તેનુ સેવન કરવાથી તમારુ મૂળથી નષ્ટ થશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી ...

news

Home remedies- માત્ર 15 દિવસમાં જ જડથી ખત્મ કરો ડાયબિટીજ (see Video)

Home remedies- માત્ર 15 દિવસમાં જ જડથી ખત્મ કરો ડાયબિટીજ

news

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

એક વૃદ્ધ માણસને જેલમાં ઉમ્રભર માટે ભૂખા રાખવાની સજા સંભળાવી. આ વૃદ્ધ માણસની એક દીકરી હતી ...

news

જલ્દી પ્રેગ્નેંસી જોઈએ છે તો સમાગમ વખતે ધ્યાન રાખો આ વાતો...

સમાગમ કર્યા પછી પણ જો તમે કંસીવ નથી કરી શકતા તો તેની પાછળ અનેક પ્રકારના કારણ હોઈ શકે છે.. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine