ગુજરાતી રેસીપી- ખસ ખસ ઈલાયચીની ઠંડાઈ

Last Modified શુક્રવાર, 25 મે 2018 (16:56 IST)
સામગ્રી- બદામ(પાણીમાં પલળેલા) 2 ટી સ્પૂન ખસખસ, 2 ટી સ્પૂન વરિયાળી, 8 ઈલાયચી, 12 સ્પૂન 
ખાંડ, 2 ટી સ્પૂન કાળી મરી, 2 ટી સ્પૂન જીરું, 300 મિલી પાણી, 400 મિલી  દૂધ, 4 ટુકડા બરફનો 
ભૂકો 
વિધિ 
1. બધા  મસાલાને મિક્સ કરી વાટી લો. 
2. બદામને વાટી લો. 
3. વાટેલા મસાલાને વાટેલા બદામ મિક્સ કરી લો. 
4. પાણી અને દૂધ મિક્સ કરી લો. 
5. હવે દૂધમાં બદામ અને મસાલા વાળા મિક્સ નાખી દો. 
6. હવે આ મિશ્રણને ગાળીને બરફ મિક્સ કરી લો અને ઠંડુ જ સર્વ કરો. 
 


આ પણ વાંચો :