Widgets Magazine
Widgets Magazine

વટાણાની કટલેસ

Widgets Magazine

cutless
 
સામગ્રી- ચોખાનો લોટ 1 કપ, બાફેલા વટાણા 1/2 કપ, આમચૂર પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ. લાલમરચાંનો પાવડર 1/4 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, તેલ 1 નાની ચમચી,વરિયાળી 1/4 ચમચી, ગરમ મસાલાનો પાવડર 1/2ચમચી, ધાણા જીરું 1/2 ચમચી સમારેલાં લીલી મરચાં 3 નંગ.

બનાવવાની રીત - તેલ ગરમ કરીને વરિયાળી, લીલા મરચાં, ઘાણાં જીરુ અને બીજા મસાલા નાખીને સેકો. કોર્નફ્લોર અને વટાણા નાખીને 5 મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દો. ચોખાના લોટને ગરમ પાણીથી ગૂંથીને 20 મિનિટ સુધી ભીના કપડાંથી ઢાંકીને રાખો. નાનકડા લૂંઆને હાથ પર મૂકીને હાથ વડે પૂરી બનાવો અને તેમા ભરાવાની સામગ્રી ભરીને હાથથી બંધ કરીને ગોળ કરો.

એક પ્લેટમાં મૂકીને પ્રેશર કૂકરની જાળીની ઉપર મૂકો અને સીટી વગર 10 મિનિટ સુધી થવા દો. લીલા ધાણા અને લાલ આમલીની મીઠી ચટણીની સાથે સર્વ કરો.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

news

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...