રસમલાઈ

Widgets Magazine

 
rasmalai
સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ.
 
 
બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં કેવડા એસેન્સના બે-ત્રણ ટીંપા ભેળવી દો. ડ્રાયફ્રૂટની મદદથી સજાવો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રસમલાઈ મીઠાઈ ગુજરાતી વ્યંજનો ગુજરાતી રેસીપી ગુજરાતી વાનગીઓ

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

news

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

Widgets Magazine