ગુરૂ પૂર્ણિમાના દિવસે આ કામ કરવાથી મળશે વધારે પુણ્ય

રવિવાર, 9 જુલાઈ 2017 (10:01 IST)

Widgets Magazine

આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે.  આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના શરૂઆતમાં જ આવે છે. ગુરૂપૂર્ણિમાનો આ દિવસ મહાતભારતની રચિયતરા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ પણ છે. તેને ચારા વેદોની રચના કરી હતી તેથી એનું એક નામ પણ છે. હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો ખાસ કામ કરવા જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં આપેલ  કામ કરવાથી પુણ્ય મળે છે. જાણૉ ક્યાં કામ કરવા જોઈએ. 
- ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભિ અને માથા પર કેસરનો તિલક લગાવો. 
- ગુરૂપૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરથોથા નામની વનસ્પતો નાખી સ્નાન કરો. 
- પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગ ભેંટ આપો. 
- કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો. 
- ગુરૂ પૂર્ણિમાના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને 12 વર્ષની નાની કન્યાના ચરણ સ્પર્શ કરી તેનાથી આશીર્વાદ લો. 
- શુભ મૂહૂર્તમાં ચાંદીના વાસણ તમારા ઘરની ધરતીમાં દબાવો. અને સાધુ સંતોનો અપમાન નહી કરવું. 
- જે પલંગ પર તમે સૂવો છો, તેના ચારે ખૂણામાં સોનાની  ખીલ કે સોનાના તાર લગાવો. 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

Importance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ

આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ...

news

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત ...

news

અક્ષય તૃતીયાની પૌરાણિક કથા- જ્યારે શ્રીકૃષ્ણને મળ્યા સુદામા

કથા 1 - એક પૌરાણિક કથા મુજબ મહાભારતના કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા ત્યારે એક દિવસ ...

news

અક્ષય તૃતીયા પર ધન પ્રાપ્તિના 6 સરળ ઉપાય, જરૂર અજમાવો..

ધન સંપત્તિનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. કોઈપણ જાતકના પરિવેશમાં સકારાત્મક અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine