શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Modified: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (16:22 IST)

પ્રેગ્નેંસીમાં આદુની ચા થઈ શકે છે હાનિકારક જાણો શા માટે

પ્રેગ્નેંસીમાં આદુની ચા થઈ શકે છે હાનિકારક જાણો શા માટે 
 
પ્રેગ્નેંસીમાં મહિલાઓને ખૂબ વધારે કેયરની જરૂર હોય છે. હેલ્દી ફૂડ નાની -નાની એક્સરસાઈજથી તને પ્રેગ્નેંસેમાં પોતાને અને બાળકનો સાચી રીતે સાચવી શકો છો. પ્રેગ્ગ્નેંસીથી લઈને બાળકના જન્મ થતા સુધી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર હોય છે. તેથી જો તમે પ્રેગ્નેંસીમાં આદુની ચા પીવો છો તો આજથી જ આ ટેવને ઓછી કરી નાખો કારણકે એવી ટેવથી તમારી હેલ્થ પર ખરાવ અસર પડી શકે છે. આવો તમને જણાવીએ કે આદુ વાળી ચાથી સંકળાયેલી કઈ વાત છે જે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. 
 
આદુવાળી ચા પ્રેગ્નેંસીમાં કેવી રીતે અસર નાખે છે? 
 
હકીકતમાં આદુ શરીરને નુકશાન નહી પહોંચાડે અને શિયાળામાં આદુવાળી ચા ફાયદકારી હોય છે કારણકે આદું ગર્મ હોય છે પણ પ્રેગ્નેંટ મહિલાની બૉડી ખૂબ કોમળ હોય છે તેથી તે સમય તમને વધારે આદુંનો સેવન નહી કરવું જોઈએ. વધારે આદુંની ચા પીવાથી ગૈસની પ્રાબ્લેમ, પેટ ખરાબ, ડાયરિયા છાતીમાં બળતરા જેવી પ્રોબ્લેમ વધી જાય છે. 
 
 
પ્રેગ્નેંસીના સમયે કેટલું આદુંનો સેવન સારું હોય છે. 
પ્રેગ્નેટ મહિલાને કેટલું આદુંનો સેવન કરવું જોઈએ અને કેટલું નહી, આ વાતનો અંદાજો મહિલાની હેલ્થને જોઈ કરી શકાય છે. તમે તમારા ડાક્ટર કે ડાયટીશિયનથી આ વિશે સલાહ લઈ શકો છો કે કેટલી આદુંનો સેવન તમારી હેલ્થે માટે જરૂરી છે.
 
પ્રેગ્નેંસીના કયાં સમયે ન કરવું આદુંનો સેવન 
પ્રેગ્નેંસીના સમયે તમે તમારા બ્લ્ડ પ્રેશરની પરેશાનીથી પસાર થઈ રહ્યા છો તો આદું વાળી ચા કદાચ ન પીવી. આદું વાળી ચા દવાઓના અસરને ઓછું કરી નાખશે જેનાથી બ્લ્ડ પ્રેશરની પ્રોબ્લેમ વધી શકે છે. તે સિવાય જો પહેલા તમારું અબાર્શન થઈ ગયું છે કે આદુંની ચાનો સેવન ન કરવું.