'રેડ વાઈન' સ્તન કેંસરની બચાવશે

Widgets Magazine


એક નવા અધ્યયનથી દ્વારા જાણવા મળ્યું છે કે રેડ વાઈનની અંદર મળી આવતું કેમિકલ 'રેસવરાટ્રાલ' મહિલાઓની અંદર સામાન્ય રીતે થતી બિમારી સ્તન કેંસરને દૂર કરવા માટે આ મદદરૂપ છે. આ અધ્યયન વોશિંગ્ટનના નેબ્રાસ્કા વિવિના મેડિકલ સેંટરમાં થયું છે જેને એપીએલ ઈંસ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન કેંસર એંડ એલાઈડ ડિસીજેજમાં પ્રોફેસર ઈલિયેનોર જી.રોગને કર્યું છે. 

તેમણે જણાવ્યું કે કેમિકલ તે સેલ્યુલર ક્રિયાઓને પ્રભાવિત કરે છે જે મહિલાઓની અંદર સ્તન કેંસર માટે જવાબદાર હોય છે. રેસવરાટ્રાલમાં થોડાક એવા તત્વો હોય છે જે મહિલાઓનાં શરીરમાં એસ્ટ્રોજન ડીએનએને બનવાથી રોકી દે છે.

એસ્ટ્રોજન જ તે મુખ્ય કારણ છે જે મહિલાઓમાં સ્તન કેંસરની શરૂઆત કરે છે. રોગન જણાવે છે કે તેમનું માનવું છે કે જો શરૂઆતમાં જ કેંસર થવાની પ્રક્રિયા બંધ થઈ જાય તો આગળ તેના વધવાની શક્યતા નહિવત થઈ જાય છે. તેઓ જણાવે છે કે સ્તનનું કેંસર ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ થાય છે. એટલે કે તે મલ્ટી-સ્ટેપ ડીસીઝ છે. આવામાં જો આનું કોઈ પણ સ્ટેપ રોકાઈ જાય તો તેનું પુર્ણ થવું અશક્ય થઈ જાય છે.

હાલમાં વૈજ્ઞાનિક સ્તન કેંસર પર એસ્ટ્રોજન અને રેસવરાટ્રાલના પ્રભાવનો વધારે અધ્યયન કરી રહ્યાં છે. પરંતુ તેમણે આ કેમિકલમાંથી મહિલાઓની અંદર સકારાત્મક અસરની ઘોષણા કરી દિધી છે. હા પણ ભય તે છે કે મહિલાઓ વૈજ્ઞાનિકોનાં આ અધ્યયનને ગંભીરતાથી લઈને રેડ વાઈન પીવાનું શરો ન કરી દે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

બાપ રે ! જાણો વિશ્વના 10 Sex Rituals

વિશ્વમાં હજારો લાકો સભ્યતાઓ છે સૌના પોત-પોતાના રીત રિવાજ છે. જે ઘણી વાર અમને ગજબ લાગે છે. ...

news

શું પ્રેગ્નેસી સમયે સેક્સ કરવું સુરક્ષિત છે ?

હા,જો તમારી પ્રેગ્નેંસીમાં કોઈ કોમ્પ્લિકેશન નહી હોય તો સેક્સ કરવામાં કોઈ નુકશાન નહી

news

મહિલાઓની કમર 34 ઈંચ અને પુરૂષોની કમર 40થી વધારે છે તો.....

જો કમરના આસપાસ વધારે ચરબી જમી રહી છે તો આ દસ્તક છે ડાયબિટીજની. મ

news

હરસ(પાઈલ્સ)નો અચૂક ઉપાય છે નિરંજન ફળ

જો લોહીયાળ, બાદી કે મસ્સેદાર બવાસીર થતા પરેશાન છો તો અમે બતાવી રહ્યા છે. બવાસીરના અચૂક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine