Widgets Magazine

Shani Jayanti- શનિજયંતિ પર આટ્લું કરો.. જરૂર વાંચો(Video)

બુધવાર, 24 મે 2017 (20:19 IST)

Widgets Magazine

શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. 
 
અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને  તિજોરીમાં મુકો. 
 
અમાસના દિવસે કાળા રંગના કૂતરાને ઘરે લાવી ઘરના સભ્યની જેમ રાખો અને તેની સેવા કરો. જો એવું ના કરી શકાય તો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. કૂતરો શનિદેવનું વાહન છે. તેથી જે કૂતરાને ખવડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
પીપળાને જળ અર્પિત કરો. 
 
કાળા રંગના વસ્ત્ર પહેરો. 
 
તલ અને અડદથી બનેલી રસોઈ ગરીબોને આપો.
 
આખા અડદ કોઈ ભિખારીને દાન કરો કે કાગળાને ખવડાવો. 
 
આજના દિવસે દારૂ અને માંસનો ત્યાગ કરો. 
 
શનિ સંબંધી સંબંધી ચિંતાઓને નિવારણ માટે શનિ મંત્ર વિશેષ રૂપથી શુભ રહે છે.  
 
ॐ धनदाय नम:
 
ॐ मन्दाय नम:
 
ॐ मन्दचेष्टाय नम:
 
ॐ क्रूराय नम:
 
ॐ भानुपुत्राय नम:
 
ॐ शनैश्वराय नम: 
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Shani Jayanti- આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ.. જરૂર વાંચો..

ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ ...

news

Shani Jayanti પર રાખો સાવધાની, જાણો શુ કરશો શુ નહી ?

ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ મનુષ્યને ફળ આપે છે. ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ ...

news

કાલે Shani Jayanti - આ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ જશે શનિ દેવ

1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. ...

news

Mantra of Life - આ રીતે બગાડી રહ્યા છો તમે તમારુ ભાગ્ય, ન કરશો આ ભૂલ

જીવનમાં હાથનુ ખૂબ મહત્વ છે. આ પુરૂષાર્થનુ પ્રતીક છે. ભાગ્ય હાથમાં જ લખેલુ હોય છે અને ...