હોળી 2018: ક્યારે છે હોળી, જાણો હોળિકા દહનના શુભ પૂજન મૂહૂર્ત

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (14:30 IST)

Widgets Magazine

આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 6.26 મિનિટ થી લઈને 8.55 મિનિટ સુધી છે. 
મનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 2 માર્ચ 2018ને ઉજવશે એટલે કે 1 માર્ચથી હોળાષ્ટકની સમાપ્તિની સાથે હોળિકા દહન હશે અને 2 માર્ચને રંગોની સાથે તહેવાર ઉજવાશે. 
 
શું છે હોળીકા પૂજન મૂહૂર્ત 
 
આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 6.26 મિનિટ થી લઈને 8.55 મિનિટ સુધીનો છે.હોળિકાથી સંકળાયેલી જુદી-જુદી પરંપરાઓ- ક્યાં ક્યાં તો હોળિકાની અગ્નિ ઘરે લઈ જઈ. તે આગ પર ઘરમાં રોટલી બનાવવી શુભ ગણાય છે. 
 
હોળીનો ઉત્સવને માત્ર ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ ખુશીની સાથે ઉજવવામાં આવે છે. હોલીકા દહન, જેને નાની હોળી પણ કહેવાય છે તેને હોલિકા દીવો પણ કહેવામાં આવે છે. તે હોળીના એક દિવસ પહેલાં ઉજવણી કરવામાં આવે છે.
હોળીનો તહેવાર બુરાઈ સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળી શબ્દ હિરણ્યકશ્ય્પની બહેન હોલીકાના નામે છે.એવું કહેવાય છે કે હોળીકા પાસે એવા વસ્ત્ર હતા જે આગમાં બળતા ન હતા. એક દિવસ પ્રહ્લલાદને મારવા માટે હિરયાનકશ્યપએ હોલીકા,ને કીધું કે તૂ પ્રહલાદને લઈ આગમાં બેસી 
જા. ભાઈની વાત માનતા હોલિકા હિરયાનકશ્યપના પુત્ર પ્રહલાદને લઈ આગ પર હોળીકા બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળી બળીને રાખ થઈ અને પ્રહલાદને તાપ પણ નહી લાગી. ત્યારથી આ તહેવાર બુરાઈ પર સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.  આ તહેવાર પ્રેમનો તહેવાર છે. 
 
હોળિકા દહનનો મૂહૂર્ત- 18:16 વાગ્યાથી 20: 47 વાગ્યે (સમય -  2 કલાક અને 30 મિનિટ)
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

એક એવુ ગામ જ્યા છેલ્લા 100 વર્ષથી નથી સળગતી હોળી કે નથી ઉડતો ગુલાલ

શહેરથી 40 કિલોમીટર દૂર ગાઢ જંગલ વચ્ચે આવેલ એક એવુ ગામ પણ છે જ્યા છેલ્લા 100 વર્ષથી હોળી ...

news

Holi Beauty Tips - હોળી/ ધુળેટી બ્યુટી ટિપ્સ

આપ સૌ હોળીના બીજા દિવસે ધુળેટી તો રમતા જ હશો.. અનેક લોકોને સ્કીન અને વાળને કારણે ધુળેટી ...

news

હોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો

હોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો

news

હોળીની પ્રચલિત કથા- હિરણ્યકશ્યપ અને પ્રહલાદ

હોળીનો તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા ...

Widgets Magazine