ટામેટાનુ સૂપ પીવાથી ઝડપથી વજન ઓછુ થશે.. જાણો ટામેટાના સૂપના આવા જ 10 ફાયદા

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (12:10 IST)

Widgets Magazine
tometo soup

હાવર્ડ હેલ્થ પબ્લિકેશનના અભ્યાસ મુજબ એક કપ ટામેટાના સૂપમાં 13.3 મિગ્રા. લાઈકોપિન હોય છે જે અનેક બીમારીઓના સારવારમાં લાભકારી છે.  કંસલ્ટેંટ ક્રિટિકલ કેયર એંડ ઓબેસિટી ન્યૂટ્રીશિયન સ્પેશલિસ્ટ મુજબ રોજ પીવાથી 10 પ્રકારના ફાયદા થાય છે. 
 
વેટ લોસ - ટામેટામાં ફાયબર હોય છે જે ભૂખ કંટ્રોલ કરીને વેટ લોસમાં લાભકારી છે. 
 
સુંદરતા નિખારે - તેમા લાઈકોપિન હોય છે જે સ્કિનને રિંકલ્સથી બચાવે છે અને સુંદરતામાં નિખાર આવે છે. 
 
હાર્ટ પ્રોબ્લેમથી બચાવે - ટામેટાનુ સૂપ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચી શકો છો. 
 
એનીમિયા - તેમા આયરનીને માત્રા વધુ હોય છે જે એનીમિયા(લોહીની કમી)થી બચાવવામાં મદદરૂપ છે. 
 
અસ્થમા - તેમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે અસ્થમાથી બચાવવામાં ઈફેક્ટિવ છે. 
 
જોઈંટ પેનથી રાહત - ટામેટાના સૂપમાં વિટામિન K અને કેલ્શિયમ હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને જોઈંટ પેનથી રાહત મળે છે. 
 
કેંસરથી બચાવે - તેમા એંટીઓક્સીડેંટ્સ હોય છે જે કેંસરથી બચાવવામાં મદદ કરે છે. 
 
ડાયાબીટીસથી બચાવ - ટામેટાના સૂપથી બ્લડ શુગરનુ લેવલ નોર્મલ રહે છે અને ડાયાબિટીસથી બચાવ થાય છે. 
 
ઈમ્યુનિટી - તેમા વિટામીન C ની માત્રા વધુ હોય છે જેનાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને બીમારીઓથી બચાવ થાય છે. 
 
આખોની રોશની - ટામેટાના સૂપમાં વિટામિન A હોય છે જે આંખોની રોશની કાયમ રાખવામાં મદદ કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

news

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ...

news

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine