શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

શિયાળામાં રોજ ખાશો પલાળેલા મગફળીના દાણા.. તો થશે આ 10 ફાયદા

શિયાળામાં દરેક મગફળી ખાવી પસંદ કરે છે પણ રોજ પલાળેલી મગફળીના થોડા દાણા ખાવાથી તમારી અનેક હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે.  તેને પલાળીને ખાવાથી તેમા વર્તમાન ન્યૂટ્રિએંટ્સ અને આયરન બ્લડ સર્કુલેશન સારી રીતે મુકીને હાર્ટ સાથે અનેક બીમારીઓથી બચાવે છે. આવો જાણીએ રોજ પલાળેલી મગફળી ખાવાથી આરોગ્યના અનેક ફાયદા થાય છે. 
 
પલાળેલી મગફળી ખાવાના ફાયદા 
 
-પલાળેલી મગફળી બ્લડ સર્કુલેશન કંટ્રોલ કરીને શરીરને હાર્ટ અટેકની સાથે અનેક હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે. 
 
- તેમા વર્તમાન કેલ્શિયમ વિટામિન A અને પ્રોટીન મસલ્સ ટૉડ કરવામાં મદદ કરે છે. 
 
- રોજ પલાળેલી મગફળીનુ સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તેમા તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચ્યા રહો છો. 
 
- ફાઈબરથી ભરપૂર મગફળીને પલાળીને તેનુ સેવન કરવાથી ડાયઝેશન સિસ્ટમ ઠીક રહે છે.  શિયાળામાં તેનુ સેવન શરીરને અંદરથી ગરમી અને એનર્જી આપે છે. 
 
- પોટેશિયમ મેગ્નીઝ કૉપર, કેલ્શિયમ, આયરન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડીટીની પરેશાની દૂર થાય છે. 
 
- શિયાળામાં પલાળીલી મગફળીને ગોળ સાથે સેવન કરવાથી ઘૂંટણ અને કમર દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
- બાળકોને સવારે પલાળેલી મગફળીના કેટલાક દાણા ખવડાવવાથી તેમા રહેલ વિટામિન 6 આંખોની રોશની અને યાદગીરી તેજ કરે છે. 
 
- મગફળીને ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થઈ જાય છે.  આ ઉપરાંત તેનાથી શારીરિક ઉર્જા અને સ્ફૂર્તિ પણ કાયમ રહે છે. 
 
- મગફળીમાં રહેલ તેલનો અંશ ભીની ખાંસી અને ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરે છે. 
 
- રોજ તેનો ઓછામાં ઓછો 20 દાણા મહિલાઓએન કેંસરથી દૂર રાખે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ, આયરન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક શરીરને કેંસર સેલ્સ સામે લડવામાં મદદ કરે છે.