મગજને શાર્પ કરે છે આ 5 Games

રવિવાર, 1 એપ્રિલ 2018 (13:23 IST)

Widgets Magazine

અભ્યાસની સાથે સાથે રમવું પણ જરૂરી છે. આજકાલ બાળક મોબાઈલ અને ઈંટરનેટમાં આટલા મસ્ત રહેવા લાગ્યા છે કે રમતની તરફ તેનો બિલ્કુલ પણ ધ્યાન નહી છે. બાળકના મગજને તેજ કરવા માટે દિવસમાં કેટલાક સમય આઉટડોર અને ઈંડોર ગેમ્સ માટે પણ આપવું જોઈએ. દુનિયામાં બહુ એવા રમત પણ છે જેમાથી મગજ દિવસો-દિવસ તેજ હોય છે. શારીરિક અને મગજની કસરત માટે ગેમ્સ બહુ જરૂરી છે . કેટલાક લોકો તો તેમના શોખના કારણે ચેપિયન બની ગયા છે. માઈંડ શાર્પ ગેમ્સની ટેવ નાખી બાળક મગજને તેજ કરી શકાય છે. 
kids father
 
1. Chess
શતરંજની રમતની શરૂઆત અમારા જ દેશથી શરૂ થઈ ગણાય છે. બે ખેલાડીઓને આ રમતમાં 16-16 મોહરે હોય છે. બન્ને જ ખેલાડીઓને તેમના પ્રતિદંદી ખેલાડી બાદશાહને માત આપવી હોય છે. આ રમત ખૂબ અઘરું હોય છે. મગજને તેજ કરવા માટે સૌથી સરસ ગેમ છે આ. 
 
2. Go
ચીનથી શરૂ થનાર આ રમત ધીમે-ધીમે કોરિયા અને જાપાનમાં પણ ફેમસ થઈ ગયું. કાળા અને સફેદ પત્થરથી રમાતું આ રમતમાં 19-19 રેખાઓ હોય છે જે સીધી અને ત્રાંસી હોય છે. એક બીજાને કાપતી આ રેખાઓમાં એ જ ખેલાડી જીતે છે જેની પત્થરની સંખ્યા વધારે હોય છે. 
 
3. Checkers 
શતરંજની રીતે રમાતું આ રમતમાં નિયમ જુદા છે. એમાં જે ખેલાડી બીજાની મોહરો પર કબ્જા કરી લે એ જીતે છે. 
 
4. Nine Men's Morris
 આ રમતમાં 2 ખેલાડીઓ રમે છે ગેમ રમતાવાળા બોર્ડમાં 3 બોક્સ હોય છે અને ખેલાડીની પાસે તેમની-તેમની 9 ગોટીઓ હોય છે. જે ખેલાડી પહેલા ગોટી સેટ કરી લે છે એ જીતે છે. 
 
5. Tick tac toe
 આ રમત બાળકોની પસંદ અને બહુ જૂની છે. આ રમતમાં એક સાથે2 ખેલાડી રમી શકે છે. 9 બૉક્સ વાળા આ રમતમાં એક ખેલાડીને X અને બીજા ને O બનાવું હોય છે. જે પણ ખેલાડી પહેલા સીધા કે ત્રાંસા બોક્સમાં એક જેવા નિશાનના સાઈન લગાવી લે છે એ જીતે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સેક્સ કર્યા પછી તરત નહાવ્યા તો થઈ જશો પ્રેગ્નેંટ

પરિણીત સંબંધને મજબૂત બનાવા માટે રિલેશન બનાવવું જરૂરી છે. ત્યારે તો પતિ-પત્નીના વચ્ચે ગાઢ ...

news

બોરિંગ સેક્સ લાઈફને આ ડિફરેંટ સ્ટેજથી બનાવો ઈટ્રેસ્ટિંગ

પરિણિત લોકોના જીવનમાં સેક્સ કરવુ એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. ભલે પછી એ પુરૂષ હોય કે સ્ત્રી. ...

news

Video - કાચી કેરી ઉનાળામાં લૂ થી બચાવવા ઉપરાંત સ્કિન પ્રોબ્લેમ કરે છે દૂર

કાચી કેરી કે કેરીનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા માંડે છે. ગરમી આવતા જ બજારમાં અને ...

news

ફુદીનાની ચા પીવો, જાણો આ 5 લાભ

ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને આરોગ્ય અને સૌંદર્ય વધારવા માટે કરાય છે. તમને તેનો પ્રયોગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine