માથાનો દુ:ખાવો થાય તો આ રીતે વાપરો એલોવેરા જેલ 10 મિનિટમાં મળશે રાહત

ગુરુવાર, 29 માર્ચ 2018 (16:46 IST)

Widgets Magazine
aloe vera

એલોવેરા એક ખૂબ જ ગુણકારી છોડ છે. તેના અનેક ગુણોને કારણે તેને સંજીવની પણ કહે છે. આયુર્વેદમાં શરીરની 200થી વધુ પરેશાનીઓમાં એલોવેરાનો પ્રયોગ કારગર માનવામાં આવ્યો છે. એલોવેરાને ગ્વારપાઠા, ઘૃતકુમારી, કુમારી, ઘી-ગ્વાર વગેરે પણ કહેવાય છે.  બજારમાં મળતા ઢગલો સ્કિન કેયર, હેયર કેયર, પેન કિલર, બામ વગેરેમાં એલોવેરાનો પ્રયોગ કરવામાં આવે છે. શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે પણ લોકો એલોવેરા જ્યુસ પીવે છે. પણ શુ આપ જાણો છો કે એલોવેરા જેલના પ્રયોગથી માથાના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે. 
 
માથાના દુખાવા માટે એલોવેરા પ્રયોગ 
 
એલોવેરામાં ઢગલો એંટીઑક્સિડેટ્સ અને મિનરલ્સ હોય છે. તેમા રહેલ અનેક તત્વ દુખાવો અને સોજાને દૂર કરવામાં મદદરૂપ છે. માથાના દુખાવામાં એલોવેરા જેલનો પ્રયોગ કરવાથી રાહત મળે છે.  કારણ કે તેમા એંટી-ઈંફ્લામેટ્રી અને પેન રિલીવિંગ ગુણ હોય છે.  એલોવેરા માંસપેશીયોની જકડનને ઓછી કરે છે અને નસને રિલેક્સ કરે છે.  રોજ 5 મિલીગ્રામ એલોવેરા જ્યુસનુ સેવન કરવાથી તનાવ દુ:ખાવો અને ઈંફેક્શનની સમસ્યા દૂર થાય છે. 
 
કેવી રીતે કરશો પ્રયોગ 
 
માથાના દુખાવાની સમસ્યા તરત ઠીક કરવા માટે સૌ પહેલા એક વાડકીમાં ચાર ચપટી હળદર લો અને તેમા અડધી ચમચી અને બે ટીપાં લવિંગના તેલના મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને માથા પર લગાવો. લગાવવાના 10-15 મિનિટમાં જ તમારો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. કારણ કે એલોવેરા જેલ માથાને ઠંડક પહોંચાડે છે અને માંસપેશીયોને રિલેક્સ થવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે ચાહો તો તમારા ડેલી બામમાં પણ એલોવેરા જેલ મિક્સ કરીને વાપરી શકો છો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
માથાનો દુ:ખાવો એલોવેરા જેલ ઘરેલુ ઉપચાર ઘરના નુસખા ઘરગથ્થું ઇલાજ દાદામાનું વૈદ્યું રોગનો ઇલાજ રસોડામાં Ayurveda Homeopathy Meditation Naturopathy Gharelu Nuskhe Fitness Tips Health Tips Health News Gharelu Ilaz Health Advice Fitness Advice Releaving Headach Aloe Vera Home Remedies Gharelu Upchar Home Treatment Tips Advice On Health Problems Use Of Aloe Vera Gel

Loading comments ...

આરોગ્ય

news

પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ

બદલતા મૌસમ કે દિવસભર કામ કર્યા પછી આજકાલ માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાની સમસ્યા ...

news

જાણો સેક્સ કરવાની રૂચિકર જગ્યાઓ...

કોઈ પણ વસ્તુ કેટલી પણ પસંદ હોય એને દરેક દિવસ ખાવાથી તમારા મોઢા ના સ્વાદ ખરાબ થઈ જશે. કોઈ ...

news

સેક્સલાઈફમાં આ જગ્યાઓ પર લગાડો રોમાંસનું તડકો

કોઈ પણ વસ્તુ કેટલી પણ પસંદ હોય એને દરેક દિવસ ખાવાથી તમારા મોઢા ના સ્વાદ ખરાબ થઈ જશે. કોઈ ...

news

અગરબતી પ્રગટાવવાથી થાય છે આ સ્વાસ્થય લાભ

અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine