આ વસ્તુના સેવનથી માત્ર 15 દિવસમાં જ વજન ઓછુ કરો

મંગળવાર, 6 માર્ચ 2018 (11:01 IST)

Widgets Magazine
fat loss

જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીનારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, લેવલને ઘટાડવુ અને હાર્ટ અટેક વગેરેની બીમારીઓથી પણ બચાવી શકે છે.  તો આવો જાણીએ આના ફાયદા.. 
 
1. વજન ઓછુ કરે - જો તમારુ વજન ખૂબ વધુ છે અને તમે જલ્દી પાતળા થવા માંગો છો તો સતત બે અઠવાડિયા સુધી એક ગ્લાસમાં પાણી લઈને તેમા બે મોટી ચમચી જીરુ નાખીને આખી રાત પલાળી મુકો. સવારે ઉઠતા જ તેને ચા ની જેમ ઉકાળીને પીવાથી ચરબી ઘટે છે. ત્યારબાદ જે જીરુ બચી જાય છે તેને તમે ચાવીને પણ ખાઈ શકો છો. 
 
2. ચરબી ઘટાડે છે મધ અને જીરુ - જો તમે વધારાની ચરબી ઘટાડવા માંગો છો તો થોડા પાણીમાં 3 ગ્રામ જીરા પાવડને મિક્સ કરી તેમા મઘના થોડા ટીપા નાખીને પીવો. જો તમે ઘરે કોઈપણ સૂપ બનાવો તો તેમા જીરુ નાખી શકો છો. 
 
3. દહી સાથે જીરા પાવડર 
 
તમે જમતી વખતે જો દહી ખાઈ રહ્યા છો તો વજન ઓછુ કરવા માટે 5 ગ્રામ દહીંમાં એક ચમચી જીરા પાવડર પણ જરૂર લો.  
 
4. લીંબૂ આદુ અને જીરુ 
 
તમે જ્યારે પણ કોઈ શાકભાજી બનાવી રહ્યા હોય તો તેમા થોડા આદુને કદ્દૂકસ કરીને જરૂર નાખો. જો ઘરે લીંબૂ અને જીરુ છે તો તેને શાકમાં નાખીને રાતના સમયે લેવાથી તમને ખૂબ ફાયદો થશે. આવુ કરવાથી તમારુ વધતુ વજન કંટ્રોલમાં રહેશે. 
 
 
5. પાચન તંત્રને ઠીક રાખે 
 
તમને ગેસની તકલીફ થાય છે તેનો મતલબ છે કે તમારુ પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતુ. અવામાં જો તમે જીરાનુ સેવન કરો. જીરુ ગેસ બનતા રોકે છે. જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે. 
 
6. હાર્ટ એટેક 
 
જો તમે વધી રહેલ ફૈટને ઓછુ કરવા માંગો છો તો જીરાનુ સેવન કરો. આ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ ઠીક રહે છે અને આ હાર્ટ અટેકથી પણ બચાવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વજન ઓછુ કરો વજન ઘટાડવાના ઉપાય પાતળી કમર કોલેસ્ટ્રોલ ગેસની સમસ્યા હાર્ટ એટેક લાઈફસ્ટાઈલ વજન ઘટાડવાના ઉપાયો ચરબી ઘટાડવા માટે ડાયેટ પ્લાન કેવી રીતે વજન ઓછુ કરશો હેલ્થ ટિપ્સ ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ Reduce Weight Diet Plan Helath Plus Home Remedies Health Tips How You Can Reduce Weight Health Dot Com. Helath Care

Loading comments ...

આરોગ્ય

news

Walk કરવાથી આયુષ્યમાં વધારો થાય છે

સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ ...

news

Ayurveda Tips - શુગરને કંટ્રોલમાં રાખે છે લીમડો... જાણો બીજા અનેક ફાયદા

લીમડાના પાનના ફાયદા બધા જણાવે છે પણ તેનો ઉપયોગ કંઈ વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડો ...

news

પ્રેગ્નેંટ થવું છે તો કારેલનું કરો સેવન

એમાં કોઈ ખોટું નહી કે કારેલા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી ...

news

Food Combinatioins - આ વસ્તુઓ એક સાથે ખાશો તો થશે નુકશાન

આયુર્વેદિક ચિકિત્સા મુજબ જમવાના કેટલાક નિયમ હોય છે. અનેકવાર કેટલાક જમતી વખતે ભોજનનુ ...

Widgets Magazine