નવરાત્રીમાં કરી રહ્યા છો વ્રત -ઉપવાસ, તો લો આ હેલ્દી ફરાળી

રવિવાર, 18 માર્ચ 2018 (13:35 IST)

Widgets Magazine

નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય . 
food
 
મૌસમી - વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ.  વિટામિન સી  મૌસમી સંક્રમણથી બચાવે છે. 
 
કેળા- કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે. 
 
પપૈયુ- વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં ગેસની તકલીફથી બચાવે  છે. 
 
બટાટા- બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
 
છાશ- પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. 
 
સાબૂદાણા- સાબૂદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવના કામ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે. 
 
કૂટ્ટૂ- એના લોટથી શીરો, દલિયા કે ખીર સરળતાથી પચી જાય છે . અને ઉપવાસમાં પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. પણ એને રાંધવા માટે ઘી નો  પ્રયોગ ન કરવો નહી તો આરોગ્યને નુકશાન થશે. 
 
નારિયળ પાણી- આ શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આ રીતે પિસ્તા ખાવ અને હાઈ બ્લડ પ્રેશર પર રાખો કંટ્રોલ

હાઈ બ્લડ પ્રેશર મતલબ હાઈ બીપીની સમસ્યા હવે દર 5માંથી 3 લોકોમાં જોવા મળી રહે છે. 45 ...

news

Wow! સવારની જગ્યા રાત્રે નહાવાથી મળે છે આટલા ફાયદા, જાણો

નહાવવું એક દૈનિક ક્રિયા છે, જેને વધારેપણ લોકો સવારેના સમયે કામ પર જતાં પહેલા કરે છે. ...

news

જાણો શા માટે પીરીયડસના સમયે દુખાવો હોય છે

હમેશા મહિલાઓને માહવારીથી પહેલા અને તે સમયે અસહનીય દુખાવો થાય છે. એવામાં નેચુરોપેથી ઉપાય ...

news

કામસૂત્ર- લવ મેકિંગ પહેલા આ વાતોનો ખાસ ધ્યાન રાખો સ્ત્રિઓ

કામસૂત્ર એક એવું ગ્રંથ છે જે હજારો વર્ષથી લોકોને લવમેકિંગ, ઈંટીમેટ હોવાના સમયે ગાઈડ કરતો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine