રોજ સવારે મીઠાવાળું પાણી પીવાથી થતા આ 6 ફાયદા વિશે જાણો છો ?

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (09:02 IST)

Widgets Magazine

1. ડાયજેશન સુધરે છે  - મીઠાવાળું પાણી મોઢાની લારવળી ગ્રંથિયોને સક્રિય કરવામાં મદદ કરે છે. લાર પેટની અંદર પ્રાકૃતિક મીઠુ, હાઈડ્રોક્લોરિક એસિડ અને પ્રોટિનને પચાવાનરા એંજાઈમને ઉત્તેજીત કરવામાં સહાયતા કરે છે.  આના દ્વારા ખાધેલો ખોરાક તૂટીને આરામથી પચી જાય છે. આ ઉપરાંત ઈંટેસ્ટાઈનિલ ટ્રૈક્ટ અને લિવરમાં પણ એંજાઈમને ઉત્તેજીત થવામાં મદદ મળે છે. જેનાથી ખાવાનુ પચવામાં સરળતા રહે છે. 
2. ઉંઘ લાવવામાં લાભદાયક મીઠામાં રહેલ ખનીજ આપણી તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠુ, કોર્ટિસોલ અને એડ્રનલાઈન જેવા બે ખતરનાક સટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ મળે છે. 
 
3. શરીરને ડિટૉક્સ કરે છેમીઠામાં ખનીજ રહેવાને કારણે આ એંટીબૈક્ટેરિયલનુ કામ પણ કરે છે. જેને કારણે શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે. 
 
4. હાડકાની મજબૂતી - અનેક લોકોને ખબર નથી કે આપણું શરીર આપણા હાડકામાંથી કેલ્શિયમ અને અન્ય ખનીજ ખેંચે છે. જેના કારણે આપણા હાડકાંઓમાં નબળાઈ આવી જાય છે. તેથી મીઠાવાળુ પાણી આ મિનરલ લૉસની પૂર્તિ કરે છે અને હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. 
 
5. સ્કિન પ્રોબ્લમ્સ મીઠામાં રહેલ ક્રોમિયમ એક્ને સામે લડે છે. તેમા રહેલ સલ્ફરથી ત્વચા સાફ અને કોમળ બને છે.  આ ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એક્ઝિમાની સમસ્યા દૂર થાય છે. 
 
6. વજન ઘટાડો - આ પાચનને ઠીક કરીને શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે જેનાથી જાડાપણું કંટ્રોલ કરવામાં મદદ મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

જાડાપણુ એ સ્થિતિ છે જેમા અત્યાધિક શારીરિક વસા શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ ...

news

Home Remedies - રોજ 1 મોટી ઈલાયચીનુ સેવન દૂર કરશે આ 8 સમસ્યાઓ

મોટી ઈલાયચીનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ આ ઉપરાંત મોટી ઈલાયચી અનેક ...

news

તેથી સેક્સ માટે બેસ્ટ મહીનો છે ડિસેમ્બર

ડિસેમ્બર મહીનાની ખાસ વાત આ છે કે આ ખૂબ રોમાંટિક મહીનો છે. ડિસેમ્બરમાં ઠંડ વધી જાય છે અને ...

news

ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ

બહુ લોકો આ વિચારીને ઘીનો સેવન નહી કરતા હોય છે કારણકે તેને લાગે છે કે ઘી ખાવાથી તેમના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine