બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...

રવિવાર, 24 ડિસેમ્બર 2017 (14:53 IST)

Widgets Magazine

મિત્રો તમે બધા બિયરનો નામતો સાંભળ્યું હશે. એક એવી વસ્તુ છે જે આજકાલના બધા લોકો પીવે છે. બીયરને તો હવે દરેક કોઈ પીવા લાગ્યું છે છોકરા-છોકરી બન્ને આપસમાં પીતા રહે છે. જેમ કે કોલ્ડ ડ્રિક્સ પી જાય છે આજે બીયર પી રહ્યા છે વધારેપણુ 
* બીયર પીવાથી કેંસરનો પ્રભાવ ઓછું હોય છે અને કેંસરથી લડવાની ક્ષમતા આવે છે કારણકે જે છોડથી બીયર બનાવય છે તેમાં જેથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* તેમાં જેંથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* મિત્રો નિયમિત રૂપથી બિયરનો સેવન કરવાથી દિલના રોગનો ખતરો 25% સુધી ઓછું થઈ જાય છે. 
* બીયરમાં  વધારે માત્રામાં વિટામિન બી હોય છે. વિટામિન બીમાં મળનાર ફોલિક એસિડ હાર્ટ અટેકના ખતરાથી બચાવે છે. 
* અમેરિકામાં થયેલ એક શોધ પ્રમાણે બીયર પીવાથી પથરીને મૂળથી ખત્મ કરી શકાય છે.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બીયર સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર લાઈફસ્ટાઈલ Dukhavo Tretment Fitness Nutrition Health Heatlh Tips Home Remedies Fitness Tips Benefits Of Beer Sehat Diet Health Samachar Heatlh Tips In Gujarati Home Tips

Loading comments ...

આરોગ્ય

news

મેથી દાણા આ 10 ફાયદા જાણી આજથી જ સેવન કરશો....

મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર ...

news

First Period Talk-જયારે છોકરીને હોય પહેલીવાર પીરીયડસ તો ધ્યાન રાખવી જોઈએ આ 7 વાત

દીકરી ઘરમાં પીરીયડસની વાત કરતા અચકાવે છે જેના કારણે તેને વધારે પરેશાની સહેવી પડે છે. ...

news

શરીરને ફોલાદ જેવું બનાવશે આ ... જાણો 10 ફાયદા

આજની દોડધામના જીવનમાં આટલું માનસિક તનાવ રહે છે કે ઘણા લોકોને સમયથી ભોજન નહી કરી શકતા. ઘણા ...

news

આ પ્રકારના સંભોગથી થાય છે પુત્ર પ્રાપ્તિ

કામસૂત્રમાં સંભોગના પ્રકાર અને ક્રિયાઓ સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ તથ્યોનો સંગ્રહ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine