1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

હેલ્થ કેર - સ્મોકિંગથી હોઠ કાળા થયાં હોય તો અજમાવો આ ઉપચાર

હેલ્થ કેર - સ્મોકિંગથી હોઠ કાળા થયાં હોય તો અજમાવો આ ઉપચાર

સ્વાસ્થય પ્રોબ્લેમ
મધ 
 
તમે  ગુલાબી અને કોમળ હોઠ મેળવવા ઈચ્છો છો  તો કાળા હોઠ પર મધ લગાવી શકો છો.મધ હોઠોના રંગને  હળવા કરી હોઠ નરમ  બનાવે છે.એને રાતે સૂતા પહેલા લગાવવું . 
 
લીંબુ 
 
તમારા હોઠોને  ગુલાબી કરવા માટે ,તમે લીંબુનો રસ ઘસી શકો છો. આ ઉપરાંત હોઠોને સ્ક્ર્બ કરવા માટે લીંબું સાથે થોડું મીઠું નાખી હોઠ પર ઘસવું . આવું કરવાથી તેની પરથી મૃત ત્વચા દૂર થશે અને હોઠોનો રંગ હળવો થશે. 
 
સ્ટ્રોબેરી લિપ મલમ 
 
એક સ્ટ્રોબેરીને વાટી એમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. આ રોજ રાતે પોતાના હોઠ પર લગાવો. આનાથી હોઠને કુદરતી રંગ મળશે.