હેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય

Widgets Magazine

sexy belly

સ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે તો સાવધ થઈ જવુ જોઈએ. તેનાથી વધુ કમર થવી એ જાડાપણાની નિશાની છે. અહી અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યા છે, જેનાથી કમરનું જાડાપણું ઘટવાની સાથે સાથે તમારી કમર પાતળી, આકર્ષક અને નાજુક બનાવી શકાશે. 

-પપૈયાની ઋતુમાં નિયમિત પપૈયું ખાવ. લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની વધારાની ચરબી ઘટવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ બની જાય છે. 

- નાની લીંડી પીપરનું ચૂરણ બનાવીને તેને કપડાંથી ચાળી લો. આ ચૂરણને ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી પેટના આગળ આવેલા મેદને ઘટાડે છે અને કમર પાતળી થાય છે.
power yoga

- માલતીની જડને વાટીને તેને મધમાં મિક્સ કરો અને તેને છાશ સાથે પીવો. પ્રસવ પછી વધનારો મેદમાં આ રામબાણની જેમ કામ કરે છે અને કમરની પહોળાઈ ઓછી થઈ જાય છે.

- આમળાં અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો, પેટ ઘટી જશે અને કમર પાતળી થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. જાણો ચમત્કારિક 5 ફાયદા

અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી તેના માટે બહુ ...

news

દરરોજ ભોજનમાં શામેળ કરો એક વાટકી દહી આ છે 5 ફાયદા

દરરોજ એક ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ...

news

Home Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી

ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. ...

news

સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે જાણૉ 3 આરોગ્ય લાભ

1. જો તમે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બોડી સેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે જેના કારણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine