કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (08:25 IST)

Widgets Magazine

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક અમે તમારા માટે લાવ્યા છે. 
tometo curry
 
- શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક 
ઈલાયચીની સાથે વાટી લો. તેને ટમેટની ગ્રેવી રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીના રંગ નિખરી આવશે. 
 
- જો માખણ તમે ફ્રિજથી કાઢી તરત ઉપયોગ કરવું છે તો , ચાકૂને હળવું ગર્મ કર્યા પછી માખણ કાપો. એનાથી માખણ સાફ કટશે અને વધારે દિવસ સુધી ચાલશે.
- વધેલા અથાણાના તેલ કે મસાલાને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તુવેરની દાળના તડકો લગાવતા સમયે એક ચમચીએ અથાણુંના તેલ નાખી દો. 
 
દાળનું સ્વાદ બદલી જશે. 
 
- અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે. 
 
- ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે. 
 
- જો તમે ગ્રેવીમાં ડુંગળી નહી નાખવી તો કોબીજને કાપી ડુંગળીની રીતે વાટી લો . તમને એમજ સ્વાદ મળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય ...

news

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

Remove Blackheads - બ્લેક હેડ્સ દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર

બદલતી ઋતુ.. પોષક તત્વોની કમી કે પછી પૂરતી ઉંઘ ન લઈ શકવાથી ઘણીવાર આપણા ચેહરા પર બ્લેક ...

news

સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર નિશાન રહી જાય છે. જો આ ...

Widgets Magazine