આ શાનદાર કુકિંગ ટીપ્સ જે સવારની મેહનતને કરી નાખશે ઓછી

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (16:53 IST)

Widgets Magazine

સવારે ઉઠતા જ આખા દિવસનો શેડયૂલ ગડબડ થઈ જાય છે. એ દૂધ ગર્મ કરવું હોય કે પછી બ્રેકફાસ્ટ બનાવવું હોય. જો તમે પણ આ બધા કામના કારણે પરેશાન થાઓ છો તો અમારા જણાવ્યા આ ટિપ્સને એક વાર વાંચી લો. કામ સરળ થઈ જશે.  જાણી લો આ કિચન ટિપ્સ,
ટીપ્સ- શિયાળામાં હમેશા હેલ્દી અને મજેદાર ખાવાની સલહ અપાય છે. તમે બાળકોના ટિફિન અને મોટાના લંચ બૉક્સમાં કઈક એવો રાખવા ઈચ્છો છો યો કાજૂથી બની આ વસ્તુ સરસ ઑપ્શન થી શકે છે. તેના માટે રાત્રે કાજૂ પલાળી રાખી દો. સવારે તેનો પાણી કાઢી તેમાં લીલી ડુંગળી, ફુદીના અને થોડું પાણી નાખી વાટી 
લો. આ પેસ્ટ્માં મીઠું અને કાળી મરી મિકસકરી પરોંઠા કે પેનકેક બનાવી શકો છો. આ ખૂબ હેલ્દી હોય છે. આ પેસ્ટને 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. 
 
-સાંજે જો મિક્સવેજ માટે શાક સમારી રહ્યા છો તો વધારે માત્રામાં કાપી રાખી લો. સવારે આ શાકનો ઉપયોગ, સૂપ, ફ્રાઈડ રાઈસ કે પછી વેજીટેબલ પરોંઠા બનાવી કરી શકો છો. 
 
- બટાટાના પરોંઠા કે જીરા પરોંઠા માટે જો બટાટા બાફી રહ્યા છો તો વધારે માત્રામાં બાફી લેવું. બીજા દિવસે બટાટા કટલેટ કે પછી સેંડવિચ બનાવી શકો છો. 
 
- જો બ્રેકફાસ્ટમાં પાસ્તા બનાવાના વિચારી રહ્યા છો તો રાત્રે જ તેને પાણીમાં પલાડીને મૂકી નાખો. આવું કરવાથી તમારું કામ જલ્દી થઈ જશે. 
 
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે. 
 
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કુકિંગ ટીપ્સ Cooking Tips Gujarati Kitchen Tips

Loading comments ...

નારી સૌદર્ય

news

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો

કસ્તુરી તેમજ ગ્લીસરીન : કસ્તુરી તેમજ ગ્લીસરીનમાં ગુલાબજળ તેમજ લીંબુનો રસ ભેળવીને સ્નાન ...

news

મેકઅપ લગાવવું જ નહી, હટાવવું પણ જરૂરી છે. જાણો આ 6 ટીપ્સ

-યોગ્ય રીતે મેકઅપ ન હટાવવાથી આ સ્કિન પર બાકી રહી જાય છે અને ત્વચાને નુકશાન પહોંચાડે છે.

news

વાંચવાની ટેવ બુદ્ધિને વિકસિત કરે છે. જાણો વાંચવાના 10 ફાયદા

તમે પણ જાણો છો વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી લોકો જિમ ક્લબમાં જાય છે પણ શું તમે ...

news

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine