કિચનની ગંદી ટાઈલ્સને આ રીતે કરો મિનિટોમાં સાફ

રવિવાર, 20 મે 2018 (07:14 IST)

Widgets Magazine

રસોડું ઘરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આથી ઘરની જેમ કિચનને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે. પણ કિચનને રોજ એકદમ સ્વચ્છ રાખવુ દરેક માટે શક્ય હોતુ નથી. કારણકે આખા દિવસ કામ કર્યા પછી ટાઈલ્સ પર ગંદગી જમા થવા લાગે છે. અને જ્યારે તેને સાફ કરવાનો સમય આવે છે તો સમજાતુ નથી કે તેને કેવી રીતે સાફ કરવી. આથી આજે અમે તમને કેટલાક એવી સરળ ટિપ્સ જણાવી રહ્યા છે. જેને અપનાવીને તમે થોડીક જ મિનિટમાં કિચન ટાઈલ્સને સાફ કરી શકો છો.

 
1 બ્લીચ- હવે તમે એ વિચારી રહ્યા હશો કે બ્લીચથી કેવી રીતે સાફ કરી  શકાય છે. પણ અમે તમને જણાવી દઈકે કે બ્લીચ ટાઈલ્સને સાફ કરવામાં અને કીટાણુઓને ખત્મ કરવામાં ખૂબ કારગાર છે. બ્લીચ અને પાણી, બન્ને સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઈલ્સ પર નાખવું અને પછી ગરમ પાણી નાખી સૂકા કપડાની મદદથી ટાઈલ્સને સાફ કરી લો. સાથે સાથે એ વાતને પણ ધ્યાન રાખવું કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મોજા જરૂર પહેરી લેવા. 
 
2. સિરકા- સિરકાનો ઉપયોગ તો દરેક ઘરમાં કરાય છે સિરકાની મદદથી  તમે કિચનની ગંદી ટાઈલ્સને સાફ કરી શકો છો.  2 કપ સિરકા અને 2 કપ પાણી બન્નેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને કોઈ સ્પ્રે બોટલમાં નાખી દો. હવે તેને ટાઈલ્સ પર સ્પ્રે કરી અને કોઈ ફાઈબર કપડાથી સાફ કરી લો. 
 
3. બેકિંગ સોડા- બેકિંગ સોડાનો ઉપયોગ તો લોકો ભોજન બનાવવામાં કરતા હશે તો કેમ ન આપણે તેને ગંદી ટાઈલ્સને સાફ કરવામાં પણ કરીએ. ટાઈલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીનું પેસ્ટ બનાવી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

'અંડરગાર્મેન્ટસ' ને લઈને મહિલાઓ રાખે આ સાવધાનિયો...

મહિલાઓ પોતનાઅ શરીરને લઈને ખૂબ સતર્ક રહે છે. ઘણુ સમજ્યા વિચાર્યા પછી જ તે એવા કપડાં પહેરે ...

news

Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)

તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય ...

news

Video પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.( Travelling First Time in flight -Tips)

ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને ...

news

કાંસ ફેસ્ટીવલમાં પણ એશ્વર્યાએ નહી મૂક્યું દીકરીનો સાથ, કર્યું ક્વાલિટી ટાઈમ સ્પેંડ

સુંદરી એશ્વર્યા તેમની સુંદરતાની સાથે-સાથે બેસ્ટ મોમની લિસ્ટમાં પણ શામેલ છે. એવું કોઈ પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine