Wife અનુષ્કાએ કીધું- કમ ઑન બૉયજ અને વિરાટ કોહલી એંડ કંપનીએ મેદાનમાં મચાવી દીધું ગદર

બુધવાર, 16 મે 2018 (15:38 IST)

Widgets Magazine

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી માટે આઈપીએલનો સીજન કોઈ ખાસ નહી રહ્યું સતત હારના કારણે તેમની ટીમ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર પ્લેઓફમી દોડથી બહાર નજર આવી રહી છે. સિવાય તેના આરસીબી અને વિરાટ કોહલીની ગેમ ફૉલોઈંગમાં કોઈ ઉણપ નહી આવી. આમતો  કેપ્ટન કોહલીના રમતના વખાણ કરવાવાળાઈ કમી નથી. પણ આ બાબતમાં વાઈફ અનુષ્કા શર્મા દરેક ફેનથી આગળ નિકળી જાય છે. 
વિરાટ અને અનુષ્કા શર્મા ડિસેમ્બર 2017માં આ લવ બર્ડએ લગ્ન કરી લીધી છે. લગ્ન પછી વિરાટનો આ પહેલો આઈપીએલ હતું. તેથી અનુષ્કા શર્મા હમેશા સ્ટેડિયમમાં વિરાટને સપોર્ટ કરવા પહોંચી જાય છે. હવે બૉલીવુડની આ ટોપ એક્ટ્રેસએ તેમના હસબેંડને મેદાનથી પહેલા સોશલ મીડિયા પર જુસ્સો વધાર્યું. 
 
અનુષ્કા શર્મા તેના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક પોસ્ટ કરતા લખ્યું "કમ ઑન બૉયજ" આ પોસ્ટની સાથે અનુષ્કા શર્મા જે ટીશર્ટ પહેરી હતી એ ખૂબ ખાસ છે. અનુષ્કની આ ટીશર્ટ પર ન માત્ર વિરાટ કોહલીનો નામ લખ્યું છે પણ વિરાટનો જર્સી નંબર આવી રહ્યા છે. 
 
18 નંબર વિરાટ કોહલી માટે ખાસ છે. તેને એક વાત તેની પાછળ ખુલાશા કરતા કહ્યું હતું કે 16 નવેમ્બર મારા માટે  ખાસ છે કારણકે તે દિવસે મારા પિતાનો નિધન થયું હતું. તમને જણાવીએ કે સોમવારે સાઅંજે ઈંદોરમાં રમેલા મુકાબલામાં આરસીબી કિંગ્સ ઈલેવન પંજાબને માત્ર 88 રન પર ઑલાઆઉટ કરી નાખ્યું તે પછી વિરાટ કોહલી(48) પાર્થિવ પટેલ (40)ની સાથે ટીમને 10 વિકેટથી જીત અપાવી. 
 
 
 
 
 
 
 
 
 



આ પણ વાંચો :  
Ipl Indore Rcb Kkr Anushka Sharma Virat Kohli

Loading comments ...

ક્રિકેટ

news

KXIPની હાર પર ભડકી પ્રીતિ ઝિંટા.. સહેવાગ પર કેમ ઉતાર્યો ગુસ્સો

આપ જાણો જ છો કે હાલ આઈપીએલમાં પ્લેઓફમાં પહોંચવા માટે આઈપીએલની ટીમો વચ્ચે હોડ મચી છે.. ...

news

IPL, Dhoni Vs Kohli Live - ધોનીની ટીમ સામે કોહલીની ટીમ કમજોર પડી, 127માં ઓલ આઉટ

ઈંડિયન ટી20 લીગમાં એકવાર ફરીથી ચેન્નઈ સામે હશે બેંગલોરની ચેલેંજ. આ ટી20 લીગ હવે જેમ જેમ ...

news

CSK એ કર્યું સચિનનો અપમાન, ભડકી ગયા ફેંસ અને સંભળાવ્યુ આ ફરમાન

ચેન્નઈ સુપર કિંગ્સન ઑફિશિયલ ટ્વિટર અકાંઉટથી એક ફોટા નાખી છે અને આ ફોટામાં સચિન અને રૈના ...

news

IPL 2018 : RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 14 રને હરાવી લાંબા સમય બાદ જીતનો સ્વાદ લીધો

IPL 2018 : RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 14 રને હરાવી લાંબા સમય બાદ વિરાટની ટીમને મળી જીત, 8 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine