Widgets Magazine
Widgets Magazine

નવા વર્ષમાં BSNL નો શાનદાર ઑફર , 144 રૂપિયામાં આખા મહીના કરો અનલિમિટેડ કૉલ

સોમવાર, 2 જાન્યુઆરી 2017 (14:38 IST)

Widgets Magazine


સાર્વજનિક ક્ષેત્રની દૂર સંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ્એ નવા વર્ષમાં તેમના ગ્રાહકએ શાનદાર ગિફ્ટ આપ્યું છે. કંપનીએ તેમના ગ્રાહક માટે 144 રૂપિયાનો નવું પ્લાન જારી કર્યું છે. જે તેમના માટે બેનિફિટ વાળું છે. એ તેમના આ પ્લાનથી તેમના ગ્રાહકને માત્ર 144 રૂપિયામાં એક મહીનાની સમય માટે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોક્લ અનીસટીડી કૉલ કરવાની સુવિધા આપી છે. BSNLએ ભારતમાં રહેલ બધા પ્રમુખ દૂર સંચાર કંપનીઓ દ્વારા અનલિમિટેડ ફી કૉલ સુવિધા ઑફર જરી કર્યા પછી આ રીતનો ઑફર જારી કર્યું છે. 
 
ફ્રી ડેટા પણ મળશે. 
 
BSNLના ચેયરમેન અને પ્રબંધ નિદેશક અનુપમ શ્રીવાસ્તવએ કીધું કે આ સર્વિસ 6 મહીના માટે વેધ છે. તેના કારણે એક મહીના માટે કોઈ પણ નેટવર્ક પર અસીમિત સ્થાનીય અને એસટીડી કૉલ કરી શકે છે. આ સિવાય તેમાં 300 mb ડેટા પણ વધારે મળશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

2016માં ફ્લિપકાર્ટને 14 કરોડનું નુકશાન

ગયા નાણાકીય વર્ષમાં ફલીપકાર્ટને રોજનું 14 કરોડનું નુકસાન થયુઃ બેંગ્લોર સ્થિત કંપનીએ ...

news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ BHIM લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે આયોજિત ‘ડિજિધન મેલા’ ખાતે એક ...

news

આજે 500 અને 1000ની જૂની નોટો જમા કરવાનો અંતિમ દિવસ

આવતીકાલથી દેશમાં 500 અને 1000ની નોટ બેંકોમાં બદલાઇ નહી શકાય. આજે આ બંને નોટો જમા કરાવવાનો ...

news

આધુનિક યુગના સિનેમાની માંગ વધતા ટાઈમ સિનેમાનો જન્મ થયો- હવે ગુજરાતમાં 100 સ્ક્રિનનું સપનું સાકાર કરશે

ટાઈમ સિનેમાએ ઓડિયો, વિડિયો, કેબલ ટી.વી., સેટેલાઈટ., ફિલ્મ નિર્માણ અે વિતરણમાં 30 થી પણ ...