ઈંસ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર, ફોટોની જગ્યા હવે શેયર કરી શકો છો ટેક્સટ પણ ....

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:42 IST)

Widgets Magazine

જો તમે પર ફોટો અને વીડિયો સિવાય શેયર કરવા ઈચ્છે છે, તો તમારા માટે ખુશખબરી છે. આમતો ઈંસ્ટાગ્રામ ફોટો અન વીડિયો આધારિત સોશલ નેટવર્કિંગ સાઈટ છે. પણ હવે તમે ઈંસ્ટાગ્રામ પર ટેક્સ્ટ પણ શેયર કરી શકો છો. પણ હવે તમે ઈંસ્ટાગ્રામમા સ્ટોરીજમાં  જ ટેક્સ્ટ શેયર કરી શક છો. ઈંસ્ટાગ્રામએ સ્ટોરીજ માટે નવું ટાઈપ મોડ જાહેર કર્યું છે. 
 
પહેલ તમે સ્ટોરીજમાં માત્ર ફોટો કે વીડિયો નાખી શકો છો. જ્યારે તમે ટેક્સ્ટ પણ નાખી શકો છો. તમે ફોટો સેક્શન કરીને ટાઈપ સેક્શનમાં જઈ શકો છો. યૂજર્સ ટાઈપ મોડનો ઉપયોગ કરવા માટે એપના રાઈટ સાઈડમાં ટાપ પર કેમરા આઈકનને ઓપેન કરવું પડ્શે. ત્યારબાદ નીચેમાં ટાઈપલેવલ પર કિલ્ક કરવુઉં પડશે. અહીં તમે તમારી મનપસંદ વાત ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ સ્ટોરીજમાં ફાંટ અને જુદા-જુદા બેકગ્રાઉઅડના પણ ઉપયોગ કરી શકો છો. ફાંટમાં Modern, Neon Typewriter અને Strong જેવા ફાંટ ઉપલબ્ધ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

કેન્દ્રીય બજેટમાં ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર કરાઈ છે: મુખ્યમંત્રી રુપાણી

કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું ...

news

બજેટ 2018 - બજેટમાં સરકારે આપ્યુ સ્ટૈડર્ડ ડિડક્શનનો ફાયદો.. જાણો શુ હોય છે standard deduction

અરુણ જેટલીએ બજેટ દરમિયાન સેલરીડ ક્લાસને રાહત આપવાની વાત કરી. તેમણે કહ્યુ કે ઈનકમ ટેક્સ ...

news

Budget 2018 - પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા સસ્તુ.. જાણો શુ થયુ મોંધુ અને શુ થયુ સસ્તુ ?

મોદી સરકારનુ અંતિમ બજેટ ગુરૂવારે રજુ કરવામાં આવ્યુ. આખા દેશની નજર નાણાકીય મંત્રી અરુણ ...

news

સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન

અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ. થોડા દિવસો પહેલા દેશની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine