શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (15:44 IST)

JIO ને ટક્કર આપવા Airtel લાવ્યું બોનસ ડેટા ઓફર

JIO
એયરટેલ જિયોને ટક્કર આપતા તેમનો નવું ડેટા ઑફર પ્લાન ઉતાર્યું છે. એયરટેલના નવા પ્લાનમાં દરરોજ યૂજરએ 3જીબી 4G ડેટા મળશે. 
એયરટેલએ તેમનો આ ખાસ પ્લના પ્રીપેડ ગ્રાહકો માટે ઉતાર્યું છે જે વધારે ડેટા ઉપયોગ કરે છે. 
આ પ્લાન 28 દિવસ સુધી ચાલશે તેની સાથે અનલિમિટેડ લોકલ એસટીડી કૉલિંગ પણ કંપની આપી રહી છે.