શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 4 જૂન 2021 (14:17 IST)

જિયોનો ખાસ ઑફર માત્ર 39 રૂપિયામાં મહીના ભર થશે વાત

રિલાંયસ જિયોની પાસે ઘણા વાજબી રિચાર્જ પ્લાન છે. સાથે જ ટેલિકૉમ કંપની ગ્રાહકોને સુવિધા માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લાવી રહી છે. જિયો ગયા દિવસો જ યૂજર્સ માટે ફાયદાવાળો 98 રૂપિયાનો પ્લાન લઈને આવી. આ પ્લાનમાં  હવે પહેલાથી વધારે ડેટા અપાઈ રહ્યુ છે. આજે અમે તમને રિલાંયસ જિયોના 39 રૂપિયાવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છે. કેટલાક બીજા પ્લાંસની સાથે જિયોફોનના 39 રૂપિયાવાળા પ્લાન પર કંપની 1 પ્લાન ખરીદવા પર 1 ફ્રી આપી રહી છે 39 રૂપિયાવાળા આ પ્લાનથી તમે આશરે મહીના ભર( 28 દિવસ) ફ્રીમાં વાત કરી શકશો. તો આવો જાણીએ આ પ્લાનમાં તમને શું-શું ફાયદા મળશે. 
 
39 રૂપિયાવાળા પ્લાનમાં ફ્રી કૉલની સાથે 2.8 GB ડેટા 
જિયોફોનના 39 રૂપિયાના પ્લાન પર 1 પ્લાન ફ્રી મળી રહ્યુ છે. 39 રૂપિયાના પ્લાનની વેલિડીટી 14 દિવસની છે. પણ જિયોના ખાસ ઑફર હેઠણ તમને એક પ્લાન લીધા પછી કુળ 28 દિવસની વેલિડીટી મળશે. જિયોફોનના આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. એટલે કે તમે માત્ર 39 રૂપિયા મહીના ભર ફ્રી કૉલિંગનો ફાયદો લઈ શકશો. પ્લાનમાં તમને 2.8 GB ડેટા મળે છે સાથે જ જિયો એપ્સનો સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.