આ રીતે કરો તમારા Slow થઈ ગયેલ સ્માર્ટફોનને ફાસ્ટ

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (14:05 IST)

Widgets Magazine

તમને માત્ર એક સેટિંગ ચેંજ કરવી છે અને તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઈ જશે. જી જા અમારા ફોનમાં એવા ઘણા સેટિંગસ હોય છે જેના વિશે અમને ખબર નહી હોય અને અમે તેનું ઉપયોગ નહી કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારા ફોનમાં રહેલ એક સેંટિંગ બદલી તમારા સ્લો થઈ ગયેલું ફોનને ફાસ્ટ કરી શકો છો. 

સ્માર્ટફોનની સ્પીડ તેજ કરવા માટે સૌથી પહેલા તમે ફોનની સેટિંગ્સમાં જાઓ. પછી નીચે શો કરી રહેલ About ના ઑપશન પર ટેબ કરો. ત્યારબાદ બિલ્ડ નંબરનો ઑપશન જોવાશે. તેના પર 5-7 વાર ટેપ કરો. ત્યારબાદ સેટિંગમાં ડેવલપર ઑપશન ઑપન થઈ જશે. જેના પર ટેપ કરો. અહીં તમને 3 ઑપશન વિંડો ટાજિશન સ્કેલ, ઐનિમેટર ડ્યૂરેશન સ્કેલ અને સિમ્યૂલેટ સેકેંડરી ડિસ્પ્લે જોવાશે. 
 
ત્યારબાદ આ ત્રણે ઑપ્શન પર વારાફરતી ટેપ કરો તેને ઑફ કરી નાખો. આ એનિમેશન અમારા ફોન બહુ બધા ડાટા ઉપયોગ કરવાની સાથે તેની રેમ અને મેમોરી પણ ઉપયોગ કરે છે. જેનાથી સ્માર્ટફોન સ્લો થઈ જાય છે. તેથી તેને ઑફ કરતા તમારા ફોનની સ્પીડ ઠીક થઈ જશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્માર્ટફોનને ફાસ્ટ મોબાઈલ Speed Smartphone Mobile Slow Make Smartphone Faster Slow Smart Phome

Loading comments ...

વ્યાપાર

news

FB સીઈઓ ઝુકરબર્ગના ઘરે આવી બીજી નાનકડી પરી, નામ છે અગસ્ત

ફેસબુકના સીઈઓ અને સહ સંસ્થાપક માર્ક જુકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સાથે પોતાની બીજી પુત્રી ...

news

Jio 149 રૂપિયામાં 1 વર્ષ માટે આપી રહ્યુ છે ફ્રી ઈંટરનેટ.. બસ આટલુ કરો

જિયો પોતાના આકર્ષક ઓફર્સને કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જિયોએ હવે અન્ય ટેલીકોમ ...

news

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. રિઝર્વ બેંક દ્વારા ...

news

Infosysના સીઈઓ વિશાલ સિક્કાનું રાજીનામુ... પ્રવીણ રાવને મળી જવાબદારી

ઈફોસિસના સીઈઓ અને એમડી વિશાળ સિક્કાએ શુક્રવારે રાજીનામુ આપી દીધુ. તેમના સ્થાન પર યૂબી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine