બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:53 IST)

Good News- હવે તૂટતા જ આપમેળે જ ઠીક થઈ જશે મોબાઈલ સ્ક્રીન જાણો કેવી રીતે

હવે મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટવાનો ડર કોઈને પણ નહી રહેશે. કારણકે હવે ફોનની સ્ક્રીન તૂટ્યા પછી પોતે ઠીક થઈ જશે. જાપાનના એક સ્ટૂડેંટએ એવી શોધ કરી છે કે જેનાથી આ કામ થઈ શકશે. આ સ્ટૂડેંટએ પૉલિયર-થિયોરેસ ગ્લાસ બનાવ્યું છે જે તૂટ્યા પછી પોતે ઠીક થઈ જાય છે. હવે આ ગ્લાસને મોબાઈલ ફોંસના ડિસ્પ્લે સ્જ્રેન પર લાવી શકાય છે. 
 
આ યુવાનો દાવો છે કે પૉલિયર થિયોરેસ ગ્લાસવાળી સ્ક્રીન તૂટયા પછી હાથથી દબાવતા ઠીક થઈ જશે. તેને ઓળગાવા માટે ગર્મીની જરૂર નથી. તેથી આ ગ્લાસને ખૂબ મજબૂત ગણાવી રહ્યું છે. 
 
આ ગ્લાસની શોધ યૂ યાનાગિસાવા નામના માણસે કઈ છે કે ગ્રેજૂએટ છે. આ શોધ ભૂલથી થઈ. તે એક ગુંદર બનાવા ઈચ્છી રહ્યો હતો પણ તેને જાણ્યું કે પૉલીમરને જ્યારે કપાય છે તો બન્ને કિનાર જોડાઈ જાય છે અને એ એક સ્ટ્રાંગ શીટમાં ગેરવી જાય છે. તેને દબાવતા થોડા કલાક પછી તૂટેલી સ્ક્રીન જોડાઈ જાય છે. તેથી માનવું છે કે આ સ્ક્રીનવાળા મોબાઈલ ફોન માર્કેટમાં જલ્દી આવશે. જેના તૂટવાનો ડર નહી રહેશે.