આંખો પર ના ચશ્મા ઉતારવાના 5 ટીપ્સ

રવિવાર, 5 નવેમ્બર 2017 (12:28 IST)

Widgets Magazine

 
 
અહીં અમે તમને કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે જેથી તમે તમારી આંખોની સુરક્ષા કરી શકો છો. અને જો તમે ધ્યાનપૂર્વક આ ટીપ્સને અજ્માવો તો તમારા આંખો પર નું ચશ્મો એનક ઉતરી પણ શકે છે. 
 
અડધી ચમચી માખણ અડધી ચમચી વાટેલી શાકર અને થોડી કાળી મરી સ્વાદ મુજબ માત્રામાં લઈને ત્રણેને મિકસ કરી ચાટો . એ પછી કાચા નારિયલના 2-3 કટકા ખૂબ સારી ચાવો. હવે થોડી વરિયાળી મુખમાં નાખી ને અડધા કલાક મુખમાં રાખી ચાવતા કે ચૂસતા રહો એન પછી ગટકી જાઓ . 
 
દરરોજ ભોજન સાથે 50 થી 100 ગ્રામ માત્રામાં કોબીજના પાન બારીક કરી એના પર સિંધાલૂણ અને કાળી મરી નાખી ચાવીને ખાવો. 
 
 
જ્યારે હોય તો દરરોજ 1-2 ગાજર ચાવી-ચાવીને ખાવો એનું રસ કાઢી ભોજનના એક કલાક પછી પીવો. 
 
ભોજનમાં , ગાજર ,આમળા, પાકા લાલ  ટમેટા, કોથમીર, સલાદ, કેળા, સંતરા ,, ભાજી દૂધ માખણ મલાઈ વગેરે ના સેવન ઉચિત માત્રામાં જરૂર કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Home Remedies - જો તમે પણ ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ

આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને ...

news

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...

ઘણા લોકો બિઝી શેડ્યૂલને કારણે પોતાના ખાન-પાનની દિનચર્યા ખરાબ કરી દે છે. આરોગ્યપ્રદ રહેવા ...

news

ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરનાક રોગ

આમ તો તમે ઘણા રીતની ચા પીધી હશે ક્યારે મસ્ત આદું, ઈલાયચી તો લેમન ટી પણ શું ક્યારે ...

news

શરીરમાં Swelling હોય તો ન ખાશો આ વસ્તુઓ

અનેકવાર કોઈ આંતરિક ઘાવ થાક કે ગેસ બનવાને કારણે સોજો આવી જાય છે. જો કે આ કોઈ મોટી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine