શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (17:33 IST)

GAIL Recruitment 2022- Gail 48 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, 60,000 સુધી મળશે પગાર

GAIL Recruitment 2022: GAIL (India) Limited મહારત્ન PSU અને ભારતની મુખ્ય નેચરલ ગેસ કંપની દ્વારા GATE-2022 માર્ક્સના આધાર પર એક્ઝિક્યુટિવ ટ્રેનીની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ પાસેથી (GAIL Recruitment 2022 online application) અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કરવા માટે GAIL ET ઓનલાઈન એપ્લિકેશન લિંક 15 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ રહેશે. 
 
ગેલની નોકરી કરવા માંગતા ટ્રેઇની માટે કુલ 48 જગ્યા માટે ઓનલાઇન એપ્લિકેશનની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન 
 
અરજી કરી શકે છે
 
GAIL Recruitment 2022 :ખાલી પડેલા પદો વિશે વિગતો
 
એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈન્સ્ટ્રુમેન્ટેશન)
એક્ઝીક્યુટીવ ટ્રેઈની (મિકેનિકલ)
એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ