શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (14:04 IST)

શિક્ષકોની ભરતી 2022- શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ

રાજયની સરકારી પ્રાથમિક શાળામાં 3300 જગ્યામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી કુલ બે તબ્બકામાં એટલે કે ધટની જગ્યામાં અને સામાન્ય જગ્યામાં જુદી-જુદી હાથ ધરવામાં આવશે. ઘટની 1405 જગ્યા માટે 5 ફેબ્રુઆરીથી અને સામાન્ય જગ્યાઓમાં 1895 જગ્યા માટે 7 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 
 
ઘોરણ 1 થી 5ની સામાન્ય ભરતીની 767 જગ્યા અને ઘોરણ 6 થી 8 સામાન્ય ભરતીમી 1895 જગ્યાઓ અંગેની જાહેરાત આગામી 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે.