ઈંટરવ્યુ જતા પહેલા...

વેબ દુનિયા|

N.D
શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ? તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ઈંટરવ્યુમાં તમે નર્વસ નહી થાવ અને સફળતા પણ મળશે.

ઉપાય

- આ પ્રયોગ શુક્લ પક્ષના પ્રથમ રવિવારથી શરૂ કરો. બાર ગુલાબના ફૂલ લઈને એક સફેદ કપડા પર મુકો.

- હવે એક સફેદ કાગળ પર રોલીથી આ મંત્ર લખો

ૐ ઘૃણીં હ્મીં આદિત્ય શ્રી
- એ મંત્રની ધૂપ-દીપથી પૂજા કરો
- હવે મંત્ર બોલતા જાવ અને એક એક ફૂલ સફેદ રૂમાલથી ઉઠાવીને મંત્ર લખો એ સફેદ કાગળ પર મુકી દો.
- બાર ફૂલોને આ રીતે પૂજા કરો અને કાગળ પર મુકતા જાવ.
- આ પ્રકારનો આ પ્રયોગ બાર દિવસ સુધી કરતા રહો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરો.

ટૂંક સમયમાં જ આપને ઈંટરવ્યુમાં સફળતા મળશે.


આ પણ વાંચો :