માસિક રાશિફળ ડિસેમ્બર 2015 - જાણો કેવો રહેશે વર્ષનો છેલ્લો મહિનો તમારે માટે

સોમવાર, 30 નવેમ્બર 2015 (17:38 IST)

Widgets Magazine

મેષ - ડિસેમ્બરની શરૂઆત મેષ જાતકો માટે  સારુ છે. ખાસ કરીને વૈવાહિક જીવનને લઈને.  આ સમય વિરોધીઓની ચાલ છતા તમારુ કશુ નહી બગડે.  વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. મહિનના પ્રથમ અઠવાડિયામાં બુધ સૂય્ર અને શનિ તમારા આઠમા સ્થાનમાં રહેશે. તેથી વિશેષ સાવધાની રાખો. જનસેવાના કાર્યોમાં રુચિ રહેશે.  મહિનાના મધ્યમાં પ્રવેશ ન કરવાની સલાહ છે.  પરિચિતોની સાથે સંબંધ બગડવાની શક્યતા છે.  મહિનાના ઉત્તરાર્ધમાં શુક્ર રાશિ પરિવર્તન કરી આઠમા સ્થાનમાં આવશે. જેનાથી અચાનક ધન લાભ થઈ શકે છે. આ સમય સ્વાસ્થ્ય મામલે સતર્ક રહો. દુર્ઘટના ઓપરેશન જેવી સમસ્યાયો હોઈ શકે છે.  તમારા પર ખોટા આરોપ ન લાગે તેનુ ધ્યાન રાખો. 
 
વૃષભ - મહિનાના શરૂઆતનો સમય પ્રતિકૂળ રહેશે. તમારી પર કાર્યનો બોઝ વધી શકે છે. પુત્રનું સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે. પાંચમા સ્થાનમાં રાહુ સાથે ઉગ્ર મંગળ છે. તેથી સંતાન ઈચ્છુક જાતકો માટે પણ શુભ સંકેત નથી. પારિવારિક સુખ પર વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરશો. ભાગીદારીના કાર્યોમાં વિધ્ન શક્યતા છે.  જોકે મહિનાના મધ્યમાં તમારી ગ્રહ દશા બદલવાથી આધ્યાત્મિકતા તરફ જશો. સૂર્ય આઠમાં સ્થાનમાં આવશે. જે ખર્ચમાં વધારાની શક્યતા પ્રગટ કરે છે. જોકે અંતિમ અઠવાડિયુ પ્રેમ અને વૈવાહિક સંબંધો માટે સારુ છે. કોર્ટ કચેરી સંબંધિત કાર્ય પણ સરળતાથી સંપન્ન થશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શરીરના અમુક ભાગ પર તલ હોય તો શું થાય...?

તલ-મસા શરીરના જુદા જુદા ભાગો પર હોઈ શકે છે. આ તલનું અર્થઘટન તેના રંગ, આકાર અને કદ તથા ...

news

ઉપાય- ઘરમાં રાખો લીમડાના લાકડીથી બનેલી ગણેશ પ્રતિમા

ઘણા જ્યોતિષીય ઉપાયોમાં વનસ્પતિઓ જેમ કે છોડના મૂળ , ડાળીની લાકડી વગેરેના પ્રયોગ કરાય છે. ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (27.11.2015)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27-11-2015)

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine