આ 16 ગુણોવાળી છોકરીઓ ભાગ્યશાળી અને ઉત્તમ હોય છે

Last Updated: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (16:57 IST)
સમુદ્રશાસ્ત્રમાં સુકન્યા એટલે કે એવા ગુણ વાળી કન્યા જે પોતે ભાગ્યશાળી હોય છે પણ એના લગ્ન જેના સાથે થાય છે કે લગ્ન પછી જે ઘરમાં જાય છે ત્યાં લક્ષ્મીના વાસ થઈ જાય છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ દિવસોદિવસ વધવા લાગે છે. તો લગ્નના સમયે જ જોઈ લો છોકરીના આ ચિન્હઆ પણ વાંચો :