1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : મંગળવાર, 21 જુલાઈ 2015 (15:10 IST)

મહિલા હોય કે પુરૂષ , આ લોકોના વચ્ચેમાંથી નહી નિકળવું જોઈએ.

આચાર્ય ચાણક્યે સુખી અને શ્રેષ્ઠ જીવન માટે ઘણી નીતિઓ જણાવી છે , આજે પણ આ નીતિઓના પાલન કરાય તિ અમે ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. અહીં જાણો ચાણકયની નીતિ જે સ્ત્રી પુરૂષ , બન્નેને જ ખ્યાલ રાખવી જોઈએ. આ નીતિમાં જણાવ્યું છેકે અમે ઘણા લોકોના વચ્ચેમાંથી નહી નિકલવું જોઈએ  , જો  આ નીતિના ધ્યાન નહી રખાય તો અમારી પ્રતિષ્ઠા ઓછી થઈ શકે છે. 
 
ચાણક્ય કહે છે કે 
વિપ્રયોર્વિપ્રવહ્રેશ્ચ દમ્પત્યો: સ વામિભૃત્યયો 
અંતરેણ ન ગંત્વ્યં હલસ્ય વૃષભસ્ય ચ !! 

આ શ્લોકમાં આચાર્યએ સૌથી પહેલા જણાવ્યું છે કે જ્યારે બે બ્રાહ્મણ કે જ્ઞાની લોકો વાત કરી રહ્યા હોય તો એના વચ્ચેમાથી નહી નિકળવું જોઈએ. એક કહેવત છે કે જ્ઞાની થી જ્ઞાની મળીને કરે જ્ઞાનની વાત એટલે કે જ્યારે બે જ્ઞાની લોકો મળે છે તો એ જ્ઞાનની વાત કરે છે .આથી એવા સમયેમાં એના વચ્ચેથી નિકળીને એમની વાતોમાં ખેદ નહી કરવું જોઈએ. 
 
બ્રાહ્મણ અને આગ 
જો કોઈ જ્ગ્યા કોઈ બ્રાહ્મણ અગ્નિ પાસે બેસા હોય તો વચ્ચેમાંથી પણ નહી નિકળવું જોઈએ. એવી પરિસ્થિતિમાં આ શક્ય છે કે બ્રાહ્મણ હવન કે યજ્ઞ કરે રહ્યા હોય અને અમારી કારણેથી એની પૂજામાં પરેશાની થઈ શકે છે. પૂજા અધૂરી રહી શકે છે. 

માલિક અને નોકર 
જ્યારે માલિક અને વાતચીત કરી રહ્યા હોય તો એના વચ્ચેમાંથી પણ નહી નિકળવા જોઈએ. થઈ શકે છે કે માલિક એમના નોકરને કોઈ જરૂરી કામ સમઝી રહ્યા જય એના સમયે પર જો અમે એના વચ્ચેમાંથી નિકળશે તો માલિક અને નોકરની વાતચીત પૂરી નહી થઈ શકે. 

પતિ અને પત્ની 
જો કોઈ જ્ગ્યા પર પતિ-પત્ની ઉભા હોય કે બેસા હોય તો એના વચ્ચેમાં નહી નિકળવા જોઈએ.આ અસભ્યતા કહેલાવે છે. એવા કરતા પર પતિ-પત્નીના એકાંત તૂટી જાય છે . શક્ય છે કે એકાંતમાં પતિ-પત્ની ઘર પરિવારની કોઈ પણ ગંભીર સમસ્યા પર કોઈ વાત કરી રહ્યા હોય કે નિજી વાતચીત કરી રહ્યા હોય તો અમારા કારણે એના નિજી પળોમાં પરેશાની થઈ શકે છે. 
હળ અને બળદ
અહીં હળ કે  બળદના એક સાથે જોવાય તો એના વચ્ચે પણ નહી નિકળવું જૉઈએ. જો એના વચ્ચેના પ્રયાસ કરાય તો ઘા લાગી શકે છે. આથી હા અને બળદથી દૂર રહેવું જોઈએ. 
 
આ રીતે શ્લોકમાં જણાવ્યું છે કે બે જ્ઞાની લોકો , બ્રાહ્મણ અને અગ્નિ , માલિક અને નોકર , પતિ અને પત્ની , હળ અને બળદના વચ્ચેમાંથી નિકળવુ66 જોઈએ.