આજની રાશિ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (12/09/2017)

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (07:15 IST)

Widgets Magazine
astrology


મેષ: ગૃહજીવનમાં તાણ આવવાની શક્યતા છે; વ્યાવસાયિક જીવન તમારા પર વિપૂલ પ્રમાણમાં સફળતાનું સિંચન કરશે એવું જણાય છે. મેષ રાશિના જાતકો આટલું વાંચીને હવામાં ઉડવા માંડતા નહીં, કેમ કે આ સફળતા થોડાક વિલંબ બાદ મળશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે સમય પ્રસન્નતાસભર રહેશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો શુદ્ધ અને પ્રેમાળ રહ્યા તો બધું જ સમૂસુતરૂં પાર ઉતરશે. તમારા લગ્ન જીવનને સંપૂર્ણ આનંદી રાખશે અને તમારા પ્રિયપાત્ર સાથેની પ્રસન્ન ક્ષણોને માણી શકશો.

મિથુન: મોટા ભાગનો સમય તમારી તરફેણમાં હોય એવું જણાય છે. એકમેક માટેનો પ્રેમ તથા કાળજી તમને તથા તમારા જીવનસાથીને નજીક રાખશે; આમ, બધી જ બાબતો તેને કારણે હાનિરહિત રહેશે. બીજી તરફ, તમારા જીવનસાથીના તમારા સગાં-સંબંધીઓ સાથેના સંબંધો ખાટા – મીઠા રહેશે.

કર્ક: વ્યક્તિગત જીવનની બાબતમાં આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે અદભુત જણાય છે. આમ છતાં, પરિવારના સભ્યો સાથેના તમારા અરસપરસના સંબંધો એટલા સારા નહીં રહે. તમારા સ્વાસ્થ્ય અંગે પણ તમારે સાવચેત રહેવું પડશે, નહીંતર કોઈ મોટી બીમારી તમારા પર હુમલો કરી શકે છે.

સિંહ: તમારા જીવનનું દરેક પાસું યોગ્ય દિશામાં આગળ વધશે. તમારા જીવનસાથી તથા તમારા નિકટના અન્ય લોકો સાથેનું તમારૂં જોડાણ ઉષ્માભર્યું તથા સ્નેહાળ રહેશે. તમારી તંદુરસ્તીને જોતાં, તમારૂં વજન વધી શકે છે. વજનને અંકુશ હેઠળ રાખવા તથા તમારા શરીરને રોગમુક્ત રાખવા, ભારે ખોરાક લેવાનું બંધ કરો.

કન્યા: કમનસીબે, તમે ઈચ્છો છો એવું જોડાણ તમે તમારા જીવનસાથી સાથે નહીં માણી શકો. પરિવારના સભ્યો સાથે પણ તકરારની શક્યતાઓ જોવાય છે. એવું જણાય છે કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કેમ કે સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે.

તુલા: સંયુક્ત કુટુંબમાં રહેતા તુલા રાશિના જાતકો પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાના અભાવનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, વિભક્ત પરિવારમાં રહેતા તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. તમારે તમારા જીવનસાથીમાં તમારો વિશ્વાસ જાળવી રાખવો પડશે.

વૃશ્ચિક: આ એવું વર્ષ છે જેમાં વૃશ્ચિક રાશિના જાતકોએ જીવનનાં દરેક પાસાં બાબતે તેમના જીવનસાથી સાથે સહકારપૂર્વક કામ લેવું પડશે. અંગત જીવન એકધારા ચડાવઉતારમાંથી પસાર થશે. તમારા સંતાનોનું વર્તન ક્યારેક તમારી તાણનું કારણ બની શકે છે.

ધન: ધન રાશિના જાતકો અવારનવાર પરિવારના સભ્યો સાથે દલીલબાજીમાં ઉતરી પડે એવી શક્યતા છે. ભાઈ-બહેનો સાથે પણ ઝઘડાની શક્યતા છે. જીવાણુઓ અને દૂષિત ચીજો આ વર્ષમાં બીમારી નોતરી શકે છે.
મકર: અંગત જીવન તમારી અપેક્ષા પ્રમાણેની શાંતિ કે નિરાંત નહીં આપે. પરિવારના સભ્યો તથા તમારા જીવનસાથી સાથે તકરારની શક્યતાઓ નકારી શકાય નહીં, જેની અસર તમારા પારિવારિક વાતાવરણ પર પડશે.

કુંભ: ઘરેલુ મોરચો યથાવત, જણાય છે. જો કે નાની-મોટી સમસ્યાઓની શક્યતા છે, પણ સાતમા સ્થાનમાં ગૂરૂની હાજરી પરિસ્થિતિને હાથની બહાર નહીં જવા દે. મગજને લગતી કેટલીદ સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.

મીન: પારિવારિક સ્થિતિ ખાસ આશાસ્પદ જણાતી નથી. મુશ્કેલીઓને તમારા માર્ગથી દૂર રાખવા માટે સાવચેતીભર્યું વર્તન તથા બુદ્ધિપૂર્વકના નિર્ણયો ખૂબ જ જરૂરી છે. તમારા દ્વારા થયેલી કોઈપણ ભૂલ ગંભીર પરિણામો ભરી દોરી જઈ શકે છે, આથી દરેક બાબતમાં ખૂબ જ સાવચેત રહેજો. આંતરડાં, લીવર તથા કિડની ચિંતાનું કારણ બની શકે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દૈનિક રાશિફળ જા ણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ 2017 મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2016. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ - 2016ના લગ્નના શુભ મુહુર્ત ...2016 વાર્ષિક તુલા રાશિ Astrology 2016 Monthly Yearly Rashi Astrology 2016 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Free Kundali. Horoscope Gujarati Know Your Dainik Rashifal Gujarati Rashi Bhavishya 2016 - રાશિ ભવિષ્ય 2016 રાશિ ભવિષ્ય 2016: Rashi Bhavishya 2016 In Gujarati Free Jyotish In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ? (11-09-2017)

મેષ (અ,લ,ઈ) : આપનો આ િદવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

news

સાપ્તાહિક રાશિફળ- 11 સેપ્ટે થી 17 સેપ્ટેમ્બર સુધી

મેષ - આ અઠવાડિયા પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. ...

news

Rashifal - જાણો તમારુ આજનું રાશિફળ

મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા ...

news

આજનું રાશિફળ - જાણો,આજનો દિવસ કોના માટે છે શુભ

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine