Widgets Magazine

મૂલાંક 7 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:37 IST)

Widgets Magazine

મૂલાંક સાતનો ફલાદેશ 
અંક સાત અંક જ્યોતિષને નજરે આ વર્ષ તમારા પર શનિદેવ શાસન કરશે. તમારી નોકરી અને ધંધાને લઈને તમે ખૂબ સીરિયસ રહેશો. તમારા પ્લાનિંગ કરીને કામ કરવું નોકરીમાં અચાનક પ્રમોશન આઓઈ શકે છે. જોશ અને ઉત્સાહથી તમે ભરપૂર રહેશો. નોકરીમાં તમારું ટેલેંટના કારણે આ સમતે તમે વિરોધીઓની સબક શિખાવી શકો છો. સ્ટીલ કે લોખંડ , મશીનરી , લેદર , પ્રાપર્ટી , ઑયલ અને જૂત્તાથી સંકળાયેલા ધંધા કરી રહ્યા છો તો સફળતા મળવાની પૂર્ણ શકયતા છે. ધંધામાં ઈમાનદારી રાખવી અને છલ કપટથી દૂર રહેવું. જો તમે શોધ , સાઈંસ જિયોગ્રાફીથી સંકળાયેલા બિજનેસ કરી રહ્યા છો તો સફળતા તમારી વાટ જોઈ રહી છે. આર્કિયોલોજીથી સંકળાયેલા લોકોને પણ મન ભાવતા પરિણામ મળી શકે છે. આ વર્ષ તમારી આધ્યાત્મિક ક્રિયાશીળતા વધશે. આથી સંકળાયેલે કોઈ ટ્રિપ પણ શકય છે. જીવસાથી કે બાળકો સાથે કોઈ મલ્ટીપ્લેક્સમાં મનભાવન મૂવીજ જોવાના અવસર મળતું રહેશે. બાળકો સાથે કોઈ એતિહાસિક મ્યૂજિયમની યાત્રાઓઆ પણ શકય છે. લવ લાઈફ જો બેભાવ થઈ છે તો કોઈ રેસ્ટૉરેન્ટમાં તમારા પ્રેમીથી તમારો સામનો થઈ શકે છે. જૂના પ્રેમી પૈસાની વ્યવસ્થા કરીને રાખે કારણકે ગર્લફ્રેની શૉપિંગ તમારા પર ભારી પડી શકે છે. ભલે ખાવા-પીવા કાઈ નહી પણ ગ્લાસ પૂરા બારહ આનાનો જ તૂટશે. હેલ્થના થોડું ખ્યાલ રાખવું. બાહર ଑પિજ્જા , બર્ગર ખાવાની ટેવ પર કાબૂ કરવા. જો જિમ જવાના ટાઈમ નહી છે તો ઘરે જ સાઈકિલ મંગાવી લો કે પછી યોગના સહારા લેવું સારું થશે. 16 જુલાઈથી 16 અગસ્ત સુધી નો સમય યાદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
મૂલાંક 7  માટે ઉપાય 
તમારા માટે ગુરૂવાર અને શનિવાર શુભ છે , જો તે વારમાં 7, 16, 25 તારીખ પડી જાય તો લાભદાયક રહેશે.  
તમારા માટે બ્લૂ,ક્રીમ ,પીળા અને  લીલો અને ગુલબી રંગ શુભ છે. આ રંગના કપડાને વધારે પહેરવા . 
ખિસ્સામાં બ્લૂ,પીળા કે ક્રીમ રૂમાલ રાખવું .
1, 2, 4  અને 9 અંક વાળા માણસથી બચીને રહેવું . 
શનિદેવની પૂજા કરવી   આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...