VIDEO Ank Jyotish - આજે ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ ..
મૂલાંક 1 - જે કામ આજે કરવાનુ છે તેના પર પુરૂ ધ્યાન આપો. સમયનો સદ્દપયોગ કરો.. જવાબદારી આજે વધશે અને તમને કિસ્મતનો સાથ મળશે.. આજે કોઈ નવો પડકાર મળવાનો છે. બિઝનેસ સારો ચાલશે.. પણ આવકથી વધુ ખર્ચ કરશો નહી. શૈક્ષણિક સમસ્યાનો હલ થશે.. સંતાન તરફથી અનુકૂળ પરિણામ આવશે.. મહત્વપૂર્ણ કાગળ સાચવીને રાખો.. ધન લાભ થશે.. નોકરિયાત લોકો માટે આજનો સમય સારો છે.. શુભ રંગ ---ભગવા
મૂલાંક 2 - તમારા બિઝનેસ પાર્ટનરના મનમાં તમને અને પૈસાને લઈને થોડો તનાવ ચાલી રહ્યો છે તો આજે સાવધ રહો.. સ્વાસ્થ્ય ઠીક રહેશે.. બિઝનેસમાં આશા મુજબ લાભ ન થવાથી પરેશાન રહેશો નહી.. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. પારિવારિક જીવન ખુશહાલ રહેશે.. નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને પરેશાની રહેશે. આજે તમારી લવ લાઈફમાં થોડુ પરિવર્તન થવાનુ છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. શુભ કલર છે એકવા
મૂલાંક 3 - આજે તમને મહેનત વધુ કરવની છે અને ઓછામાં ઓછા ફાયદા માટે ખુદને તૈયાર કરવાનુ છે. શુભ સમાચાર મળશે.. કોઈપણ નિર્ણય ખૂબ વિચાર કરીને લો.. આજે લવ લાઈફ સારી રહેશે.. જીવનસાથી તરફથી ભેટ મળશે. ધન લાભ માટે થોડી મહેનત કરવી પડશે.. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વધુ ગરમ વસ્તુઓનુ સેવન ન કરો.. શુભ રંગ છે સોનેરી
મૂલાંક 4 - ઓફિસમાં ટીમ વર્કમાં સફળતા મળશે.. આજે તમારે માટે શુભ ફળ આપનારો દિવસ રહેશે.. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. વ્યવસાયિક સફળતાથી ખુશી થશે.. કોઈની દેખાદેખી કરશો નહી.. દાંમ્પત્ય જીવનમાં નવી ખુશીઓ આવશે. પ્રેમ સંબંધોને લઈને સાવધ રહો.. પાર્ટનરની ભાવનાઓ સમજશો તો પાર્ટનર વધુ ખુશ થશે.. બિઝનેસ વધશે.. માનસિક દબાણ રહી શકે છે. સાથે જ અનિદ્રાથી માથાનો દુખાવો રહેશે.. આજનો શુભ રંગ છે સોનેરી
મૂલાંક 5 - આજે મૂલાંક 5 વાળાને નોકરી બદલવા કે કોઈ ઓફિસમાં પ્રમોશનની કોશિશ કરી રહ્યા છે તો સમજો કે આજે તમારુ કામ પૂરી થઈ શકે છે. જોખમ અને જવાબદારીના કાર્યોમાં સાવધાની રાખો. આજે તમે કિસ્મતના સહારે ન રહો તો સારુ છે. દાંમ્પત્ય જીવનમાં તનાવ રહેશે.. ગેરસમજો દૂર થઈ જશે.. બિઝનેસમાં ઉતાર ચઢાવના સંકેત છે. નોકરીમાં તમને વધુ મહેનત કરવી પડશે.. કોઈ જૂનો રોગ આજે તકલીફ આપી શકે છે. આજે આપને માટે શુભ રંગ છે - મહેંદી ગ્રીન
મૂલાંક 6 આજે તમને અચાનક નુકશાન થવાનો ડર બન્યો રહેશે.. આજે મહિલાઓ તમારાથી વધુ નારાજ રહેશે.. નિર્ણય કરવામાં મુશ્કેલી અનુભવશો. પણ નિર્ણય કરતા જ તમને ખૂબ આરામ થઈ જશે.. લવ લાઈફની કોઈ જૂની સમસ્યા આજે પણ રહેશે.. જીવનસાથીનો સહયોગ મળશે.. પ્રેમી સાથે વિવાદ થઈ શકે છે.. પેટના દુખાવથી આરામ ઈચ્છો છો તો આજે પરેજ કરો.. શુભ રંગ છે પિચ
મૂલાંક 7 - અજે તમને થોડી પરેશાનીઓ રહેશે. આજે તમે ડિસીજન લેવામાં ખુદને થોડા પરેશાન અનુભવશો.. કોઈ શુભ સમાચાર મળશે.. જીવનસાથીનો સહયોગ મળશે.. વેપારમાં આજે તમને લાભ જ લાભ થશે.. આજે તમારુ સ્વાસ્થ્ય અપેક્ષા કરતા સારુ રહેશે. ગંભીર રોગીઓને મોટી રાહત મળશે. આજે આપને માટે શુભ રંગ છે ખાકી
મૂલાંક 8 - આજે આ 8 અંકવાળાને અચાનક લાભ થશે.. પરેશાનીઓથી મુક્ત થવા માટે સમાધાનની રાહ નહી જોવી પડે. ધૈર્ય રાખો અને તમે સફળતા થઈ જશો. બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે. કાર્યોમાં પ્રશંસા મળશે. ગરીબને વસ્ત્રનુ દાન કરો.. આજે તમએ જીવનસાથીનો સાથે મેળવવા માટે ખૂબ પૈસા ખર્ચ કરશો.. તનાવ ટક્કરથી બચો. જીવનસાથીની ભાવનાઓ સમજો નહી તો લવ લાઈફ મુશ્કેલીમાં મુકાશે.. આજે આપનો શુભ રંગ છે આસમાની
મૂલાંક 9 - આજે તમને પૈસાથી જોડાયેલ ફાયદો મળશે.. વેપારી નાની યાત્રા કરી શકે છે. રોકાણ વગેરે કાર્ય પાર્ટનરની સલાહ લઈને જ કરો.. કોઈપણ રોકાણ સમજી વિચારીને કરો. આમ તો આજનો દિવસ પૈસાના મામલે તમારે માટે સારો છે. ક્યાક પડી જવાથી ઘાયલ થઈ શકો છો.. તેથી વાહન સાવધાનીથી ચલાવો.. આજે તમારી પાર્ટનર જીવનસાથી કે પ્રેમી સાથે વિવાદ થઈ શકે છે. તેથી આજે તમે તમારા પ્રેમી સાથે ફક્ત મીઠી મીઠી વાતો કરો.. આજનો શુભ રંગ છે નારંગી